<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ભાવનગરમાં મહારાજા કૃષ્‍ણકુમાર સિંહજી નિરક્ષરતા નિવારણ તથા હુન્નર વિકાસ મંડળના ઉપક્રમે રૂા.૩ લાખની સહાય

 

ભાવનગરઃ મારી પ્રજાનું કલ્‍યાણ હજો તેવી ઉદદાત ભાવનાને ચરિતાર્થ કરવા તેમજ સ્‍વતંત્રા બાદ ગોહિલવાડ રાજયના યુવકોને શિષણ તથા ઉધ્‍યોગ સાથે જોડવા રૂા. ૬ લાખ નું કાયમી ફંડ રાજય સરકારને સોંપનાર મહારાજા કુષ્‍ણકુમારસિંહજીની સ્‍મૃતિમાં વર્ષ૨૦૨૪માં ૩૦ નાગરિકોને મહારાણી શ્રી સમયુકતા દેવી ગોહિલની અધ્‍યક્ષતામાં ૨૩  વિદ્યાર્થી ઓને શૈક્ષણિક  સહાય તથા ૭ બહેનોને સીવણ સંચાનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ આ પ્રસંગે મહારાણી પરિવાર દ્વારા ૧ લાખનું અનુદાન આપવામાં આવેલ પ્રેમજી ભાઇ જાસોલિયાએ સહુનો આભાર વ્‍યકત કર્યો હતો. કાર્યક્રમનું સંકલન છાયાબેન પારેખએ કર્યુ હતું.

(12:07 PM IST)