<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

સૌરાષ્ટ્રના નામાંકિત આયુર્વેદ શિરોમણી ડો. દ્વારકાબેન જ્ઞાનભાસ્કર પાંડેનું દુઃખદ અવસાન : આવતીકાલે સોમવારે જુનાગઢ ખાતે બેસણું

જૂનાગઢ: જાણીતા મહિલા અગ્રણી અને આયુર્વેદ શિરોમણી (શ્રીલંકા) ડો. દ્વારકાબેન જ્ઞાનભાસ્કર પાંડેનું ૯૦ વર્ષની ઉંમરે આજે દુઃખદ અવસાન થયું છે. પુત્ર ડો. આનંદ જી પાંડે (૯૮૨૫૭૪૬૨૫૦), નંદા એ. પાંડે, નિધી આર. નાયક (૯૯૦૪૯૫૪૪૫૭), રાહુલ સી. નાયક, વિધિ એસ. કુલકર્ણી (૯૬૦૧૨૫૮૦૭૫), સુનિલ એમ કુલકર્ણી, પરંતપ  જી પાંડે (મો. ૯૯૦૯૦૪૬૦૬૨) ભાગ્યશ્રી પી. પાંડે, અમિત જી પાંડે (૯૭૨૪૩૩૭૧૮૧), પુષ્પા એ. પાંડે અને અજય જી પાંડે (૯૭૧૪૬૮૩૧૮૯) સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. સદગતનું બેસણું આવતીકાલે તા. ૨૫-૧૨-૨૦૨૪ સોમવારે અનંત ધર્માલય, જુનાગઢ ખાતે રાખેલ છે.

 

(3:10 PM IST)