News of Thursday, 19th December 2024
ગોંડલમાં શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્ટ અને શ્રી રામજી મંદિર દ્વારા અન્નપુર્ણા જોળી અર્પણ
આર્થિક રીતે નબળા બ્રહ્મ પરિવારો અને ગંગા સ્વરૂપ બહેનોને જીવન જરૂરી ખાદ્ય વસ્તુઓ અપાઇ

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ તા. ૧૯ :.. શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્ટ ગોંડલ અને શ્રી રામજી મંદિર દ્વારા ગોંડલ માં વસતા આર્થિક રીતે નબળા બ્રહ્મ પરિવારો અને ગંગા સ્વરૂપ બહેનો ને એકત્રીસ મી અન્નપૂર્ણા જોળી અર્પણ કરવામાં આવી હતી આ જોળી માં પાંચ કિલો લોટ, બે બે કિલો ચોખા, ખીચડી, ખાંડ, એક એક કિલો તુવેરદાળ મગદળ ચણાદાળ અઢીસો અઢીસો ગ્રામ ચા મરચું ધાણાજીરું હળદર એક કિલો નમક તથા એક લીટર શીંગતેલ કાયમી દર મહીને સો થી સવાસો પરિવારો ને આ અન્નદાન દાતાશ્રી ઓની મદદ થી આપવામાં આવે છે શ્રી રામજી મંદિર ના ગાદીપતિ શ્રી પરમ પૂજ્ય જેરામદાસજી બાપુ ના સાંનિધ્ય માં નિયમિત રીતે શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્ટ દ્વારા આ અન્નદાન નો સેવાયજ્ઞ કરવામાં આવે છે આ કાર્ય માં કાયમી પચીસ જોળી રામજી મંદિર દ્વારા આપવામાં આવે છે અને દિલીપભાઈ વ્યાસ.(અક્ષર ચશ્મા) રજનીભાઇ પંડ્યા. (ગણેશ ટ્રાન્સપોર્ટ) ડો. મિનાક્ષીબેન ભટ્ટ, લલિતભાઈ દવે.જાનીભાઈ સાવરણી વાળા.કલ્પેશભાઈ રાવલ, મહેશભાઈ પંડ્યા, કિશોરભાઈ દવે, યશવંતભાઈ રાવલ, મનુઅદા,ગીરિશભાઈ જોશી,અભયભાઈ યાજ્ઞિક, તુષારભાઈ વ્યાસ, પરીનબેન મહેતા રાજુભાઈ મહેતા, વિરજભાઈ વ્યાસ પંકજભાઈ પંડયા, ગૌરાંગભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ મહેતા, રોહિતભાઈ વું જોશી, જગદીશભાઈ પંડ્યા, હર્ષદભાઈ ઉપાધ્યાય, હરેશભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ ભટ્ટ, મુકેશભાઈ ભટ્ટ, વગેરે અમારા કાયમી દાતાશ્રીઓ છે તેમજ ઘણા કાયમી અનામી દાતાઓ પણ છે જે અમને તેમના નામ ન આપવાની શરતે દાન આપે છે આ બધા ઓનો શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્ટ ગોંડલ નત મસ્તક અને દંડવત ણામ કરી આભાર વ્યક્ત કરે છે આ સેવાનો યજ્ઞ આ લોકો ના આશીર્વાદ થકી ચાલે છે તેમજ શ્રી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, તથા યતિસભાઈ ગોવિંદભાઈ દેસાઈ તરફથી પણ અવાર નવાર ખુબજ સરસ સહાય ગોંડલ માં વસતા બ્રહ્મ પરિવારો ને મળતી રહે છે તેમનો પણ શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
આ વખત ની અન્નપુર્ણા જોળી ના પ્રસંગે વિજયભાઇ ભટ્ટ, અજયભાઈ રાવલ, રજનીભાઇ પંડ્યા, કિશોરભાઈ દવે, બ્રહ્મ સેવા ટ્રસ્ટ ગોંડલ અને શ્રી રામજી મંદિર દ્વારા અન્નપૂર્ણા જોળી આજરોજ ગોંડલ માં વસતા આર્થિક રીતે નબળા બ્રહ્મ પરિવારો અને ગંગા સ્વરૂપ બહેનો ને એકત્રીસ મી અન્નપૂર્ણા જોળી અર્પણ કરવામાં આવી હતી આ જોળી માં પાંચ કિલો લોટ, બે બે કિલો ચોખા, ખીચડી, ખાંડ, એક એક કિલો તુવેરદાળ મગદળ ચણાદાળ અઢીસો અઢીસો ગ્રામ ચા, મરચુ,ં ધાણાજીરું, હળદર, એક કિલો નમક, તથા એક લીટર શીંગતેલ, કાયમી દર મહીને સોથી સવાસો પરિવારો ને આ અન્નદાન દાતાશ્રી ઓની મદદ થી આપવામાં આવે છે શ્રી રામજી મંદિર ના ગાદીપતિ શ્રી પરમ પૂજ્ય જેરામદાસજી બાપુ ના સાંનિધ્ય માં નિયમિત રીતે શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્ટ દ્વારા આ અન્નદાન નો સેવાયજ્ઞ કરવામાં આવે છે આ કાર્ય માં કાયમી પચીસ જોળી રામજી મંદિર દ્વારા આપવામાં આવે છે અને દિલીપભાઈ વ્યાસ, (અક્ષર ચશ્મા)રજનીભાઇ પંડ્યા, (ગણેશ ટ્રાન્સપોર્ટ), ડો. મિનાક્ષીબેન ભટ્ટ, લલિતભાઈ દવે, જાનીભાઈ સાવરણી વાળા, કલ્પેશભાઈ રાવલ, મહેશભાઈ પંડ્યા, કિશોરભાઈ દવે, યશવંતભાઈ રાવલ, મનુઅદા,ગીરિશભાઈ જોશી,અભયભાઈ યાજ્ઞિક, તુષારભાઈ વ્યાસ, પરીનબેન મહેતા, રાજુભાઈ મહેતા, વિરજભાઈ વ્યાસ પંકજભાઈ પંડયા, ગૌરાંગભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ મહેતા, રોહિતભાઈ વું જોશી, જગદીશભાઈ પંડ્યા, હર્ષદભાઈ ઉપાધ્યાય,હરેશભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ ભટ્ટ, મુકેશભાઈ ભટ્ટ, વગેરે અમારા કાયમી દાતાશ્રીઓ છે તેમજ ઘણા કાયમી અનામી દાતાઓ પણ છે જે અમને તેમના નામ ન આપવાની શરતે દાન આપે છે આ બધા ઓનો શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્ટ ગોંડલ નત મસ્તક અને દંડવત ણામ કરી આભાર વ્યક્ત કરે છે આ સેવા નો યજ્ઞ આ લોકો ના આશીર્વાદ થકી ચાલે છે તેમજ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, તથા યતિસભાઈ ગોવિંદભાઈ દેસાઈ તરફથી પણ અવાર નવાર ખુબજ સરસ સહાય તેમજ શ્રી અલખ હનુમાનજી મંદિર તરફથી ખીચડી નું અનુદાન મળેલ છે. ગોંડલ માં વસતા બ્રહ્મ, પરિવારો ને મળતી રહે છે તેમનો પણ શ્રી બ્રહ્મ, સેવા ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
આ વખત ની અન્નપુર્ણા જોળી ના પ્રસંગે વિજયભાઇ ભટ્ટ, અજયભાઈ રાવલ, રજનીભાઇ પંડ્યા, કિશોરભાઈ દવે, દીપેન્દ્રભાઈ ઠાકર, સુરેશભાઈ વ્યાસ, જગદીશભાઈ પંડ્યા, સંજયભાઈ વ્યાસ, મનુંઅદા, સુરેશભાઈ ત્રિવેદી, વગેરે બ્રહ્મ આગેવાનો હાજર રહ્યા હતાં. અને ખાસ વિશેષ આ વખત ની અન્નપૂર્ણા જોળી માં શ્રી કૈલાશબેન સુરેશભાઈ ત્રિવેદી તરફથી એકાવન સો રૂપિયા નું અનુદાન મળેલ હતું.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
