<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

૩૧ ડીસેમ્‍બર પૂર્વે જ પ્‍યાસીઓના રંગમાં ભંગ પાડતી એલ.સી.બી. ગીર સોમનાથ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા  નાઓએ આગામી નાતાલ પર્વ આવનાર હોય તેમજ જીલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણીના ભાગરૂપે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવળતિ નેસ્‍તનાબુદ કરવા સુચના કરેલ હોય,

જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્‍સ.એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન એલ.સી.બી. સ્‍ટાફને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે નીચે વિગતે દારૂની મહેફીલના કેસ કરી તાલાલા પો.સ્‍ટે. ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમા,સાંગોદરા ગામનાના પાટીયા પાસે બોરવાવ ગામની સીમમાં આવેલ ધ ગીર પલ્‍સ રીસોર્ટમાં રેઇડ કરી દારૂની મહેફીલ માણતા નીચે મુજબના ઇસમો તેમજ ફાર્મ હાઉસ માલીક/સંચાલક વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમો : (૧) ભરતભાઇ હાજાભાઈ મુછાળ, ઉ.વ. ઉવ. ૨૧ ધંધો માલધારી રહે, ખંડા'નેસ સાસણ તા.મેંદરડા જી.જુનાગઢ (૨) સુરેશભાઇ રામભાઈ કરમટા, ઉવ.૨૧ ધંધો માલધારી રહે. ગુંદરણ માલધારી વસાહત તા.તાલાલા (૩) પરેશભાઈ મનસુખભાઈ કાલાવાડીયા, ઉવ-૨૮ પંથી પ્રા.નોકરી રહે મુળ રાજકોટ કોઠારીયા રોડ સુરભી પાર્ક-૧ જી રાજકોટ રહે.હાલ ધ ગીર પલ્‍સ રીસોર્ટ સાંગોદરા ગામના પાટીયા પાસે તા.તાલાલા

કબ્‍જે કરેલ મુદામાલ : (૧) બિયર ટીન - ૦૨ કિ.રૂા.૨૦૦/ (ર) બિયર ટીન નંગ જેમાંથી અર્ધા ગ્‍લાસ ભરેલ - ૦૩ કી.રૂ. ૦૦/૦૦ (૩) મોબાઇલ નંગ - ૦૩ કી.રૂ.૫૦૦૦૦/ (૪) પ્‍લાસ્‍ટીકના ખાલી ગ્‍લાસ ની કિ.રૂા.૦૨/૦૦ કુલ મુદામાલ કી.રૂ.૬૦,૨૦૨/ તેમજ ચિત્રોડ ગામની સીમમા આવેલ ૅ સ્‍વાગત રિસોર્ટ ૅ રીસોર્ટમાં રેઇડ કરી દારૂની મહેફીલ માણતા નીચે મુજબના ઇસમો તેમજ ફાર્મ હાઉસ માલીક/સંચાલક વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમો : (૧) પ્રશાંત જયસુખભાઇ ભટ્ટી, ઉવ.૩૩, ધંધો-રિસોર્ટ સંચાલક, રહે રામજી મંદીર પાછળ,તા-જેતપુર,જિ-રાજકોટ, (૨) વિઠ્ઠલભાઇ ડાયાભાઇ અમીપરા, ઉ.વ.૫૭, ધંધો - હોટલનો, રહે. રાજકોટ, નાન મવા સકર્લ

(૩) રમેશભાઈ જાદભાઈ વાંદરીયા, ઉવ.૫૭ ધંધો-પ્રા.નોકરી, રહે. પોરબંદર, આશાપુરા ચોકડી, (૪) હિષભાઇ મેઘજીભાઇ બાદરશા, ઉ.વ.૫૦ ધંધો-બરફનો, રહે. પોરબંદર, જીઆઇડીસી વિસ્‍તાર, (૫) નારણભાઇ બાબુભાઇ સલેટ, ઉ.વ.૫૮ ધંધો-મચ્‍છીનો, રહે, પોરબંદર, પેરેડાઇઝ વિસ્‍તાર, (૬) નિલેશ માવજીભાઈ લોઢારી, ઉ.વ.૫૧ ધંધો-ગેરેજનો, રહે. પોરબંદર, પેરેડાઇઝ વિસ્‍તાર. (૭) સહદેવસિંહ ચંદુભા જાડેજા, ઉવ.૫૫ ધંધો-ખેતીકામ, રહે. પડવલા, તા-કોટડાસાંગાણી, જિ-રાજકોટ. (૮) મહેન્‍દ્ર દેવજીભાઇ ચૌહાણ, જાતે ઉ.વ.૩૦ ધંધો-મજૂરી, રહે, બોડકા, તા-વંથલી, (૯) બિપીન મોહનભાઈ પટેલ, ઉ.વ.૪૩ ધંધો-વેપારનો, રહે. રાજકોટ, મવડી પ્‍લોટ વિસ્‍તાર

કબ્‍જે કરેલ મુદામાલ : (૧) સીગ્નેચર સીલબંધ ૭૫૦ એમ.એલ.ની બોટલ- ૦૧ કિ.રૂા.૯૬૭/ (ર) સીગ્નેચર ૭૦૦ એમ.એલ. ભરેલ બોટલ- ૦૧ કિ.રૂા.૭૦૦/- (૩) સીગ્નેચરની ખાલી બોટલ -૦૨ કી.રૂ.૦૦/- (૪) ઓલ્‍ડમંકની ખાલી બોટલ - ૦૨ કી.રૂ.૦૦/- (૫) મોબાઇલ નંગ - ૦૮ કી.રૂ.૧,૨૦,૦૦૦/- (૬) પ્‍લાસ્‍ટીકના ખાલી ગ્‍લાસ -૦૯ ની કિ.રૂા.૦૦/૦૦ કુલ મુદામાલ કી.રૂ.૧,૨૧,૬૬૭/

આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ : એલ.સી.બી. ઇ.ચા.પો.ઇન્‍સ.એ.બી.જાડેજા એ.એસ.આઈ., નારણભાઇ ચાવડા, નરવણસિંહ ગોહીલ, ગોવિંદભાઇ વંશ, સુભાષભાઇ ચાવડા, અજીતસિંહ પરમાર, શૈલેષભાઇ ડોડીયા, રામદેવસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ કાગડા, ભુપેન્‍દ્રસિંહ ચાવડા, નિલેષભાઇ નિમાવત પો.હેડ કોન્‍સ. રાજુભાઈ ગઢીયા, નરેન્‍દ્રભાઇ પટાટ, લલીતભાઇ ચુડાસમા, પ્રવિણભાઇ મોરી, કનુભાઇ ચુડાસમા, દેવીબેન રામ પો.કોન્‍સ. રાહુલભાઇ છેલાણા, વિજયભાઇ ચૌહાણ.

(1:40 PM IST)