<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

જામનગરના પૌરાણિક મુંડિયા સ્વામીજી સ્થાપિત અન્નપૂર્ણા મંદિરે 21 દિવસીય અન્નપૂર્ણા વ્રત નિમિત્તે ભાવિકો દર્શનાર્થે ઉમટયા

જામનગર::જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આવેલા પૌરાણિક મુંડિયા સ્વામીજી સ્થાપિત અન્નપૂર્ણા મંદિરે 21 દિવસીય અન્નપૂર્ણા વ્રત નિમિત્તે રવિવારે સવારથી જ ભાવિકોની દર્શનાર્થે કતારો જોવા મળી હતી. માઁ અન્નપૂર્ણા ને ખાસ અન્નકૂટ ધરાવાયો હતો. જેના દર્શન કરી શ્રદ્ધાળુઓએ હજજારોની સંખ્યામાં ભોજન પ્રસાદ લીધો હતો.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(11:44 AM IST)