તમામ આરોપો પાયાવિહોણા, અમને બદનામ કરવાનો પ્રયાસ...', SEBI ચીફ માધબી બુચનો ખુલાસો : હિંડનબર્ગ એ લાગવેલા આરોપોને પાયાવિહોણા ગણાવતા માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ: અદાણીને સામેલ કરીને માર્કેટ રેગ્યુલેટર સેબી પર નિશાન સાધ્યું છેઃ માધબી પુરી બુચ કહ્યું કે નાણાકીય સ્થિતિ ઓપન11:50 AM IST
બાંગ્લાદેશની યુનુસ સરકારે મીડિયાને આપી ચેતવણી : કહ્યું-- ખોટા-ભ્રામક હેવાલ ફેલાવશો તો બંધ કરી દઇશું : હુસૈને કહ્યું, 'જ્યારે મીડિયા ઈમાનદારીથી રિપોર્ટિંગ કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે દેશની સ્થિતિ વણસી જાય છે :તેમણે દલીલ કરી કે જો મીડિયાએ ઘટનાઓની સાચી માહિતી આપી હોત તો પોલીસ વર્તમાન પરિસ્થિતિને ટાળી શકી હોત11:41 PM IST
70 વર્ષના મૌલાનાનું શરમજનક કૃત્ય : 7 વર્ષની માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપીને બળાત્કારનો પ્રયાસ : મૌલાનાને વિસ્તારના લોકોએ રંગે હાથે અને નગ્નાવસ્થામાં પકડી પાડ્યો :જુઓ વિડીયો : મૌલાના પાછલા દરવાજેથી ભાગી ગયો : પોલીસ અને અધિકારીઓએ ટીમો બનાવીને ફરાર મૌલાનાની શોધ શરૂ કરી : મૌલાનાએ વિસ્તારના અન્ય કેટલાક બાળકો સાથે પણ આવા કૃત્ય કર્યા છે 11:30 PM IST
દિલ્હીમાં સોમવારે સરકારી હોસ્પિટલો બંધ રહેશે:કોલકાતા કેસમાં વિરોધમાં દેશભરના ડૉક્ટરોની હડતાળની જાહેરાત : કોલકાતામાં જુનિયર મહિલા રેસિડેન્ટ ડોક્ટરની હત્યાના વિરોધમાં ડોકટરો: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખીને સોમવારથી હોસ્પિટલોમાં ઓપીડી, રૂટિન સર્જરી અને અન્ય રૂટિન સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી10:57 PM IST
ઈઝરાયલને અમેરિકાનું સમર્થન અને ચીન ખુલ્લેઆમ ઈરાનની પડખે :મધ્ય પૂર્વમાં મોટા યુદ્ધના ભણકારા : જો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય છે તો ઘણા મોટા દેશો પણ બે જૂથોમાં વહેંચાઈ શકે અમેરિકાએ યુદ્ધની સ્થિતિમાં ઈઝરાયેલને સમર્થન આપવાની જાહેરાત કરી. હવે ચીને ખુલ્લેઆમ ઈરાન સાથે ઉભા રહેવાનું એલાન કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા:વાંચો સંપૂર્ણ અહેવાલ10:01 PM IST
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ : આરોપીએ 4 મહિલાઓ સાથે લગ્ન કર્યા, 3 છોડી ગઈ અને ચોથીનું મોત: ફોનમાંથી પોર્ન વીડિયો મળ્યો : કોલકાતાની સરકારી હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટરની કથિત હત્યા અને જાતીય સતામણીના આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો:આરોપી સંજય રોયના મોબાઈલ ફોનમાંથી પોર્ન વીડિયો પણ મળ્યો 9:38 PM IST
ચૂંટણી પહેલા ગુરુગ્રામનું નામ બદલીને જલગ્રામ કરો:ભારે વરસાદે ખોલી પોલ :ઘરમાં કરોડોની કિંમતના ફર્નિચર તરે છે: જુઓ વિડિઓ : વરસાદે ગુરુગ્રામની સિસ્ટમ ખોરવી નાખી: તમામ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા:લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડ્યો :લોકો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી વ્યથા ઠાલવી રહ્યા છે 8:53 PM IST
રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ 'સફેદ ઝેર'નો કાળો કારોબાર :દિલ્હી, મહારાષ્ટ્ર, અમદાવાદ સુધી ફેલાયું નેટવર્ક : રક્ષાબંધન દરમિયાન ગ્વાલિયર અને આસપાસના વિસ્તારોમાં ભેળસેળયુક્ત માવા અને પનીરનો પુરવઠો ઝડપથી વધ્યો :આ સામગ્રી ભીંડ-મોરેનાથી ગ્વાલિયર થઈને દિલ્હી, મહારાષ્ટ્ર અને અમદાવાદ સુધી મોકલાય છે 8:15 PM IST
મહાકાલ મંદિરમાં VIP કલ્ચર, ગર્ભગૃહમાં પૂજા કરતા ભાજપના ધારાસભ્યનો ફોટો સામે આવ્યો : ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ફક્ત પૂજારી જ પ્રવેશ કરી શકે: ભાજપ ધારાસભ્ય અનિલ જૈનનો એક ફોટો સામે આવ્યો જેમાં તેઓ ગર્ભગૃહની અંદર મહાકાલને જળ ચઢાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા માયા ત્રિવેદીએ આ ફોટો જાહેર કરી સામાન્ય ભક્તો સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો 7:08 PM IST
શેખ હસીનાને એમ જ કઈ બાંગ્લાદેશથી ભાગી જવાની ફરજ નથી પડી :પીએમ ઇન-વેઇટિંગ રહેમાને આખો ખેલ રચ્યો !! : બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તા પરથી હટાવવા પાછળનું કાવતરું હવે ધીરે ધીરે ખુલ્લું પડી રહ્યું છે: હેવાલ છે કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના નેતા અને પીએમ -ઈન-વેઈટિંગ તારિક રહેમાને લંડનમાં બેસીને શેખ હસીના વિરુદ્ધ આ સમગ્ર ષડયંત્ર રચ્યું 6:20 PM IST
UPSC બોગસ સર્ટિફિકેટમામલો : પૂજા ખેડકર બાદ વધુ IAS માટે વધી શકે છે સમસ્યાઓ : પુણેના RTI એક્ટિવિસ્ટને રાષ્ટ્રપતિ ભવનમાંથી મળ્યો ત્વરિત જવાબ : પૂજા ખેડકર કેસમાં મોટો ખુલાસો કરનાર વિજય કુંભાર દ્વારા નકલી પ્રમાણપત્રોના ઉપયોગની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરવાની કરાઈ માંગ5:47 PM IST
શાહરૂખ ખાનને પારડો અલ્લા કેરીએરા એવોર્ડથી સન્માનિત કરાયો :અદભુત ભાષણ આપીને જીત્યા દિલ: જુઓ વિડિઓ : કિંગ ખાનને સિનેમામાં તેમના યોગદાન બદલ પાર્ડો અલા કેરીરા એવોર્ડથી નવાજવામાં આવ્યો:બ્લેક સૂટ કોટમાં ડેશિંગ લુકમાં પહોંચેલા શાહરૂખ ખાને ફરી એકવાર પોતાની શાનદાર સ્પીચથી લોકોના દિલને સ્પર્શી લીધા5:08 PM IST
બાંગ્લાદેશમાં હિંસા અને સત્તા પરિવર્તન કરાવવામાં અમેરિકાનો મોટો હાથઃ શેખ હસીનાનો વિસ્ફોટ : અમેરિકા લોકશાહીનો નાશ કરવા જઇ રહ્યું છે, હંગામો મચાવનાર તોફાનીઓ વાસ્તવમાં વિદેશી દળોના પ્યાદા હતા, જેઓ બાંગ્લાદેશમાં શાસન પરિવર્તનની યોજના બનાવી રહ્યા હતા, મારા પક્ષના ઘણા નેતાઓ માર્યા ગયા, મેં રાજીનામું એટલે આપ્યુ કે મારે મૃતદેહોનું સરઘસ ન જોવું પડે 3:44 PM IST
19 વર્ષની ઉંમરે કરોડોપતિ, નકલી ટ્રેડિંગ કંપની બનાવીને લોકો પાસેથી કરોડો પડાવ્યા :યુવકની દિલ્હીમાંથી ધરપકડ : રાયપુરમાં 2.92 કરોડની છેતરપિંડી કરનાર 19 વર્ષના અંકિતની દિલ્હીથી ધરપકડ:અંકિતે નકલી શેર ટ્રેડિંગ કંપની બનાવીને લોકો સાથે છેતરપિંડી કરી અને વિવિધ નકલી ખાતાઓમાં પૈસા જમા કરાવ્યા.:50 થી વધુ પોલીસ સ્ટેશન/સાયબર સેલમાં રિપોર્ટ11:48 PM IST
દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ડિંડોરીની બે આદિવાસી મહિલાઓ હાજરી આપશે: બનશે શાહી મહેમાન : માયા મારવી અને ઈન્દ્રાવતી બાઈ તેમના પતિઓ સાથે મહેમાન તરીકે સ્વતંત્રતા દિવસે દિલ્હીમાં મુખ્ય સમારોહમાં હાજરી આપશે. માયા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનાના લાભાર્થી છે, જ્યારે ઈન્દ્રાવતી કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે12:09 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાહર ઘર તિરંગા:વંદે માતરમ્ , ભારત માતા કી જય,ના જયઘોષથી સમગ્ર રાજ્યનું વાતાવરણ રાષ્ટ્રભક્તિથી ગુંજી ઉઠ્યું : સુદર્શન સેતુ પર ગુંજ્યા વંદે માતરમ, ભારત માતા કી જયના નારા :૨૧૫૧ ફૂટના તિરંગા સાથે યોજાઇ વિશાળ તિરંગા યાત્રા: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે સ્વચ્છતા અભિયાન અને તિરંગા વોક યોજાઈ 7:17 PM IST
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : તહેવારો દરમિયાન અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરાશે- અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા : 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' અંતર્ગત ઓગસ્ટ - ૨૦૨૪ ના મહિનામાં ઘઉં,ચોખા અને 'શ્રી અન્ન' - બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ3:01 PM IST
આવનારી પેઢી માટે શુદ્ધ પાણી, આહાર અને હવા બચાવી રાખવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે : આચાર્ય દેવવ્રત : પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં 'સંવાદ' યોજાશે :પ્રાકૃતિક ખેતીને સમગ્ર દેશમાં પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગને કાર્ય યોજના તૈયાર કરવા પ્રધાનમંત્રી મોદીનો નિર્દેશ:ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીમાં 'પ્રાકૃતિક કૃષિ સંવાદ' માં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખેડુતો સાથે સીધી વાત5:31 PM IST
હર ઘર તિરંગા અભિયાન - ૨૦૨૪ : તિરંગાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોને વ્યાપક જન પ્રતિસાદ : નાગરિકો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી : ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ૩૦૦ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલી યોજાઈ : મહેસાણા ખાતે શાળાની 18 વિદ્યાર્થીનીઓ દ્વારા 25×30 ફૂટનો ભારત દેશનો નકશો તૈયાર કરાયો2:35 PM IST
હળવાસ પળોમાં બોઘરા અને ચાવડા વચ્ચે ચર્ચા10:12 AM IST
શ્રાવણમાં પરિવાર સાથે પતા રમતા પરિવારોને હેરાન નહિ કરવા તત્કાલીન પોલીસ કમિશ્નર સુધિર સિન્હાએ પોલીસને હુકમ કરેલો : લો એન્ડ ઓર્ડરના આગ્રહી નિવૃત આઇપીએસ શ્રી સિન્હાના માનવતાવાદી દ્રષ્ટિકોણને રાજકોટની પ્રજા આજે પણ બિરદાવે છે : તેમના કાર્યકાળમાં માથાભારે બલી ભરવાડના હુમલાથી પોતાના પરિવારને બચાવવા ગયેલા સત્યેન સેજકસિંહ ચાવડાના હાથે બલીનું મોત થયું ત્યારે પત્રકારોએ ઘટનાની વાસ્તવિકતા મુજબ પગલા લેવા અનુરોધ કરતા હત્યાના બદલે સાઅપરાધ મનુષ્યવધનો ગુન્હો નોંધવા શ્રી સિન્હાએ આદેશ કર્યો હતોઃ પાછળથી જામીન ઉપર છુટેલા સત્યેનના જીવનુ જોખમ હોવાથી પોલીસ રક્ષણ પણ પુરૂ પાડેલું : રાજકોટમાં ફુલેલા-ફાલેલા લોટરીના જુગારને સજ્જડ કાયદાકીય લડત આપી જડમૂળથી ઉખેડી ફેંકતા વર્ષોથી લોટરીની લતના કારણે આર્થિક ગર્તામાં ધકેલાયેલા અનેક પરિવારો શાંતિનો રોટલો ખાતા થયા હતાઃ સુધીર સિન્હાના આ આશીર્વાદરૂપ નિર્ણયથી લોટરીના ધંધાર્થીઓ અને સંકળાયેલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના મ્હોં કાળાભઠ્ઠ થઇ ગયા હતા10:13 AM IST
ત્રિરંગા યાત્રામાં આયુર્વેદ શાખાની ટીમ 10:13 AM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
ગૃહિણીઓ અને રસોઈના શોખીનો માટે સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: બજારમાંથી લાવેલી કોથમરી આખું અઠવાડિયું રહેશે એકદમ લીલીછમ અને તાજી, કોથમરીને બગડતી અટકાવવાની સાચી અને અસરકારક રીત સામે આવતા ભારે ચર્ચા : ફ્રિજમાં મૂકતાની સાથે જ કોથમરી કાળી પડીને ગળી જવાની સમસ્યાથી પરેશાન ગૃહિણીઓના છાતીના પાટિયા બેસી ગયા હતા, પણ હવે આ ખાસ ટ્રિક્સથી કોથમરી રહેશે એકદમ ફ્રેશ: ડાળખી કાપવાથી લઈને પેપર ટુવેલ અને એરટાઈટ ડબ્બા સુધીની સાચી પદ્ધતિ જાણતા જ ઘરે-ઘરે ભારે ખુશી અને ચકચાર6:05 PM IST
વૈશ્વિક ટેક જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ચીને એડવાન્સ AI ટેક્નોલોજી તફડાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેક્નોલોજી ચોરી અને તફડાવવાની ઘટનાથી ટેક નિષ્ણાતો, સંશોધકો અને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:ડિજિટલ યુગની સૌથી મોટી હડપવાની રમત બહાર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર6:04 PM IST
આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જના મોરચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: COP31નો મહા-ફિયાસ્કો, ઈતિહાસમાં સૌથી લાંબી ચાલેલી યુએન (UN) ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ થતા વિશ્વભરમાં ભારે હાહાકાર : દિવસ-રાતની મેરેથોન બેઠકો છતાં કોઈ સર્વસંમતિ ન સધાતા વૈશ્વિક નેતાઓ આમને-સામને આવી ગયા:પર્યાવરણવિદો અને વિકાસશીલ દેશોના છાતીના પાટિયા બેસી ગયા: ક્લાઈમેટ ફંડ અને કાર્બન ઉત્સર્જન મુદ્દે મડાગાંઠ સર્જાતા સમિટ નિષ્ફળ જતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ખળભળાટ6:03 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
પાકિસ્તાનમાં ઝેરી હવા અને પ્રદૂષણનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું:લાહોરમાં AQI ૫૩૮ પર પહોંચતા વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:પંજાબ પ્રાંત સહિતના શહેરોમાં ભારે હાહાકાર : 'કહના નૌ' વિસ્તારમાં તો પ્રદૂષણનો આંકડો અધધ ૬૦૬ પર પહોંચતા લાખો લોકોના છાતીના પાટિયા બેસી ગયા:WHOની મર્યાદા કરતાં ૧૪ ગણી વધુ ઝેરી હવા ફૂંકાતા આયુષ્ય ૭ વર્ષ ઘટવાની દહેશત:સમગ્ર પાકિસ્તાનમાં ભારે ગભરાટ6:05 PM IST
બજારમાં સોનાના ભાવમાં મોટા કડાકા વચ્ચે ડ્રેગનની સૌથી મોટી અને સનસનાટીભર્યા રમતનો ધડાકો: ચીને સોનાની ખરીદીમાં તોડ્યો તમામ રેકોર્ડ: ગોલ્ડ રિઝર્વનો જથ્થો અધધ સ્તરે પહોંચતા વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : એક તરફ સોનાના ભાવમાં ભારે ઘટાડાથી રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા, તો બીજી તરફ ચીને તકનો લાભ ઉઠાવીને ટનબંધ સોનું ખરીદી લીધું:ડોલરના દબદબાને પડકાર આપતી ચીનની આ ચાલથી વૈશ્વિક અર્થતંત્ર અને બુલિયન માર્કેટમાં ભારે ખળભળાટ6:04 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST
પુત્ર આર્યવીરને બૅટિંગ ટેકનિક નહીં પણ માનસિક મજબૂતી પર વીરેન્દર સેહવાગનો ભાર: મોટી ઇનિંગ્સ રમવાની સમજ આપી : અન્ડર-૧૯ એશિયા કપમાં ૩૬૧ રન સાથે પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બનેલા આર્યવીરની સફળતા પાછળ પિતાની માર્ગદર્શન ભૂમિકા, સેહવાગ ક્રિકેટ ઍકેડેમીના કોચ રાજુ શર્મા પાસેથી તાલીમ, ફાઇનલમાં ૫૮ રનનું યોગદાન.7:21 PM IST
બહેરીનના પ્રિન્સ અને સાજીદ ખાન સાથે અફેર: સલમાન સાથે પણ નામ જોડાયું :તિહાર કેદી સાથે પ્રેમ! : આ અભિનેત્રીના અનેક વિવાદ : કેટરિના કૈફ, નોરા ફતેહી અને એમી જેક્સનને પરિચયની જરૂર નથી. આ સિવાય એક વિદેશી અભિનેત્રી જેણે એક્ટિંગ અને ગ્લેમરસ લુકથી બોલિવૂડમાં એક છાપ છોડી:આ અભિનેત્રીનું નામ વિવાદો સાથે જોડાયેલું છે. તેને સલમાન ખાનની ગર્લફ્રેન્ડ તરીકે કાસ્ટ કરવામાં આવી હતી.6:35 PM IST
લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન! શેમારૂમીની ‘બેન્ડ બાજા બિજ' સાથે કરો લગ્નની મોસમની ઉજવણી! : લગ્નની મોસમ માટેની મનોરંજન વોચલિસ્ટ તૈયાર! શેમારૂમી લઈને આવ્યું છે ‘બેન્ડ બાજા બિજ'! શેમારૂમી સાથે લગ્નની મોસમ બની ગઈ છે ૧૭ ગણી વધુ મનોરંજક! ‘લગ્નની સીઝન, બિજ કરવાનું રીઝન!' થીમ સાથે શરૂ થયેલું આ ખાસ અભિયાન ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત પ્રેમ, લગ્ન, સંબંધો અને લગ્નપ્રસંગો સાથે જોડાયેલી અનેક મનોરંજક ક્ષણોની ઉજવણી કરતી ગુજરાતી ફિલ્મો અને શોની એક વિશેષ શ્રેણી રજૂ કરવામાં આવી છે.3:09 PM IST






















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી















































































































































