News of Monday, 23rd December 2024
જામનગરઃ ભુમાફિયાના ભાઈ દ્વારા કરાયેલ બાંધકામ તોડી પડાયું

જામનગરઃ લાલપુર બાયપાસ નજીક ભુમાફિયા જયેશ પટેલ ના ભાઈ ધર્મેશ રાણપરીયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા બાંધકામ તોડી પડાયું છે. થોડા દિવસ પહેલા ધર્મેશ પર વ્યાજ વટાવની ફરિયાદો પણ થઈ છે એસપી, ડીવાયએસપી, સહિતના પોલીસ અધિકારીઓ ના બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કામગીરીને લઈને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી એ સોશિયલ મીડિયામાં સરાહના કહી છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
