<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

જામનગર ભાજપના વોર્ડ પ્રમુખોની વરણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. રપ : કેન્‍દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજવિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્‍મકતા અને સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી છે.

જેના આધારે જામનગર મહાનગરના વોર્ડના પ્રમુખોનું પરિણામ જાહેર કરવામાં આવે છે.તેમ ડો. જાનકીબેન આચાર્યની યાદીમાં જણાવ્‍યું છે.

વોર્ડ નં. પ્રમુખનું નામ

વોર્ડ નં.૧       અકબરભાઇ હુસેનભાઇ કકલ

વોર્ડ નં.૩       નરેશભાઈ સંજયભાઈ ગઢવી

વોર્ડ નં.૪       શૈલેન્‍દ્રસિંહ મજબુતસિંહ વાઘેલા

વોર્ડ નં.પ       વિવેક હરીશભાઈ ખેતાણી

વોર્ડ નં.૬       નરેશ ગોવિંદભાઈ ધવલ

વોર્ડ નં.૭       ભવ્‍યભાઈ રસિકભાઈ પાલા

વોર્ડ નં.૮       દર્શિત જીતેન્‍દ્રભાઈ ચૌહાણ

વોર્ડ નં.૯       બ્રિજેશ દિલીપભાઈ વોરા

વોર્ડ નં.૧૦     દિનેશ ભરતભાઈ ચૌહાણ

વોર્ડ નં.૧૧     જયભાઈ વિનોદભાઈ નડીયાપરા

વોર્ડ નં.૧ર     ભાવેશભાઈ શાંતિલાલ પરમાર

વોર્ડ નં.૧૩     મોહિત મુકેશભાઈ મંગી

વોર્ડ નં.૧૪     નાનજીભાઈ વશરામભાઈ નાખવા

વોર્ડ નં.૧૬     શૈલેષભાઈ વિનોદરાય કુબાવત

(2:01 PM IST)