<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

શ્રી ઉમિયા માતાજીના દર્શને પરસોતમભાઇ રૂપાલા સહિતના આગેવાનો

સિદસરમાં શ્રી ઉમિયા માતાજીના સાનિધ્‍યમાં આજથી શ્રી સવા શતાબ્‍દી મહોત્‍સવનો પ્રારંભ થયો છે. ત્‍યારે પૂર્વ કેન્‍દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલા સહિતના આગેવાનો શ્રી ઉમિયા માતાજીના દર્શને ગયા હતાં.  (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:46 PM IST)