News of Wednesday, 25th December 2024
ભુજમાં દેશની પ્રથમ પબ્લિક સ્પેસ ઓબ્ઝરર્રેટરી :જુઓ વિડીયો

સુશાસન દિવસની ઉજવણી દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રીજીનીયલ સાયન્સ સેન્ટર ભુજમાં અવકાશ દર્શન માટેના અતિ આધુનિક કેલિડોસ્કોપનું લોકાર્પણ કર્યું. પ્રથમ વાર સમાન્ય જનતા અને વિદ્યાર્થીઓ આની મદદથી અવકાશ દર્શન કરી શકશે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
