<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

લોધીકાના દેવગામ પાસે હોટલો-પાનની દુકાનો સહિતનું દબાણ હટાવ કામગીરી

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા. ર૬ :  લોધીકા મામલતદાર કચેરી દ્વારા રાજકોટ કાલાવડ રોડ ઉપર દેવગામ ખોડિયાર ધાર પાસે હોટલો પાનની દુકાનો સહિતનું દબાણ હટાવ કામગીરી ચાલુ થઇ છે.  સાત માસ પહેલા પણ આ જગ્‍યા .પર ઓપરેશન ડિમોનેશન કામગીરી થયેલ હોવાનું જાણવા મળેલ છે. (

(11:45 AM IST)