<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજ્યમાં ચોમાસાની જામતી મહેફિલ : મોસમનો કુલ સરેરાશ ૨૦.૦૩ ઇંચ વરસાદ સાથે ૫૫.૯૭ ટકા મોસમનો વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં ૭૯.૪૧ ટકા સાથે સૌથી વધુ મેઘમહેર : ૧૦ કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ : ૬૨,૪૭૯ લોકોનું સુરક્ષિત સ્થળાંતર : NDRF, SDRF અને આર્મીની ટુકડીઓ દ્વારા ૯,૬૧૦ લોકોનું રેસ્ક્યુ : રાજ્યના ૨૫૨ રસ્તાઓ બંધ : એસ.ટી. નિગમને રૂ. ૭.૫૨ લાખનું નુકસાન : નર્મદા ડેમ ૭૨.૫૦ ટકા ભરાયો : રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૪૭.૨૦ ટકા જળસંગ્રહ સાથે ૧૪ ડેમ ઓવરફ્લો : જળસ્તર વધતાં ૨૨ ડેમ માટે હાઈ એલર્ટ અને ૦૬ માટે એલર્ટ જાહેર : અમરેલી, ભરૂચ અને નવસારીના મુખ્ય ડેમો છલકાયા : માછીમારોને ૨ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના : રાજ્યમાં ૬૯.૪૭ ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર સંપન્ન7:00 PM IST

ગુજરાતનું પોલીસ તંત્ર હાઈએલર્ટ પર મુકતા જ્ઞાનેન્‍દ્રસિંઘ મલ્લિક : એક સાથે ૪ સિસ્‍ટમ કાર્યરત થતાં વર્ષોના રેકોર્ડ તોડ વરસાદની આગાહી, ફરી તબાહી ન મચાવે તે માટે મુખ્‍ય પોલિસવડા દ્વારા ટોચના આધિકારીઓને આપેલ આદેશના પગલે રાઉન્‍ડ ધ ક્‍લોક વ્‍યસ્‍થાપન ગોઠવાયુ : ભયજનક વિસ્‍તારમાં લોકો સાથે અબોલ પશુઓના સ્‍થળાતંર કાર્યમાં વિવિધ વિભાગો સાથે સંકલનનો પ્રારંભ : ટ્રાફિક વ્‍યવસ્‍થા સુદ્રઢ રાખવા હાઇવે પર વધારાનો ફોર્સ તૈનાત, ટ્રાફિક ડાયવર્ટના રાતોરાત વિકલ્‍પો શોધી કાઢવામાં આવ્‍યા : NDRF અને SDRF સાથે પોલિસ કોઈપણ ઇમર્જન્‍સીને પહોંચી વાળવા રેસ્‍કયુ બોટ સાથે સજ્જઃ તમામ કંટ્રોલ રૂમ ૨૪ કલાક સજ્જઃ DGP તમામ પરિસ્‍થિતિ પર સતત નજર રાખી રહ્યા છે11:25 AM IST

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સરળતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાહજિકતાનો સંગમ : સ્વર્ણિમ સંકુલ-1માં પુર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યપાલ મુખ્યમંત્રીના નિમંત્રણને માન આપીને મુખ્યમંત્રી કાર્યાલયની અનૌપચારિક મુલાકાતે આવ્યા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગામોમાં રાત્રિરોકાણ, ગ્રામસભા, અંત્યોદયના ઘરે ભોજન અને પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટે ગ્રામીણ ખેડૂતો સાથે સંવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ પોતાના પ્રવાસો દરમિયાન ગામોમાં સામાન્ય માણસો સાથે અચાનક મુલાકાત, બાળકોને શાળામાં જઈને મળવું જેવી સાહજિકતા માટે મૃદુ અને મક્કમ વ્યક્તિત્વની છબી4:47 PM IST

માણસની અંદર કળતજ્ઞતાનો ભાવ ધીમે-ધીમે સમાપ્‍ત થઈ રહ્યો છે :‘પૂ.ભાઈશ્રી' રમેશભાઈ ઓઝા : પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ‘પૂ.ભાઈશ્રી' શ્રીરમેશભાઈ ઓઝાના સાન્નિધ્‍યમાં ગુરૂપૂર્ણિમાં મહોત્‍સવ ઉજવાયો : શ્રીહરિ મંદિરમાં ધ્‍વજાજીનું પૂજન-અર્ચન, શ્રીહરિમંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્‍વજારોહણ : પૂ. ભાઈશ્રી દ્વારા સભાગળહમાં ભગવાન વ્‍યાસજી, શ્રીકળષ્‍ણ અને શંકરાચાર્યાજીનું વિધિવત પૂજનઃ પૂ. ભાઈશ્રી અને ભક્‍તો દ્વારા ગુરૂપાદુકાપંચકનો પાઠ : ગુરૂપૂર્ણિમાના અવસરે પોરબંદરના ધારાસભ્‍ય તથા કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા ચેતનાબેન તિવારી સહિતના ઉપસ્‍થિત : શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શન 10:54 AM IST