તા. ૨૫ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૯ બુધવાર
News of Thursday, 26th December 2024
કાલે જૂનાગઢના સ્વામિનારાયણ મુખ્ય મંદિરે પૂ. નિત્યસ્વરૂપદાસજીની ઘરસભા સત્સંગ
સંતો હરિભકતો જૂનાગઢના આંગણે ધર્મલાભ લેશે

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૬ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે શુક્રવારના રોજ રાત્રે ૯ કલાકે સ્વામી દેવનંદનદાસજીની પ્રેરણાથી ચેરમેન પીપી સ્વામી મહંતશા પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી દ્વારા પુ. સગુ.સ્વામી નિત્ય સ્વરૂપદાસજીની ધરસભાનું આયોજન કરાયુ છે. જેમાં પુજનીય સંતો તેમજ વાઇસ ચેરમેન બળવંતભાઇ ધામી વિવેક ગોહેલ નટુભાઇ બોરીસાગર સહિત ટ્રસ્ટી હેઠળ અને હરિભકતોની ઉપસ્થિતી માં નિત્યસ્વરૂપદાસજીની આ ૧૭૨૮ મી ઘરસભા સત્સંગ યોજાનાર છે. આ સભામાં સોૈ હરિભકતો ધર્મ પ્રેમી જનતાને પધારવા અને સત્સંગનો લાભ લેવા ટ્રસ્ટી મંડળ અને મંદિરવતી કુજ બિહારીદાસજી અને પ્રફુલભાઇ કાપડીયા એ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
