તા. ૨૫ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૯ બુધવાર
હું ન હોત તો શાહબાઝ શરીફ જીવતા ન હોત : ટ્રમ્પનો નવો દાવોઃ ઓપરેશન સિંદૂર દરમ્યાન મે હસ્તક્ષેપ કરી પાક. પીએમને મરતા બચાવ્યા : ટ્રમ્પે ફરી ૮ યુધ્ધ રોકવાની પીપૂડી વગાડીઃ સ્ટેટ ઓફ ધ યુનિયનને સંબોધનઃ અમેરિકાનો સુવર્ણ કાળ ચાલતો હોવાનો દાવો : ભારત-પાક યુધ્ધ રોકી મેં ૩.૫૦ કરોડ લોકોનો જીવ બચાવ્યા10:43 AM IST
ટ્રમ્પે ફરી ભારત ઉપર ટેરિફ બોંબ ફોડયો : અમેરિકી રાષ્ટ્રપતિ ઉપર ટેરિફનું ભૂત સવારઃ હવે સોલાર ઇન્ડસ્ટ્રીને આપ્યો ૪૪૦ વોટનો આંચકો : સોલાર પેનલની આયાત ઉપર ૧૨૬ ટકા ડયુટી ઝીંકીઃ અમેરિકાએ ભારતમાંથી આયાત થતા સૌર પેનલ પર ૧૨૬% પ્રારંભિક ટેરિફ લાદવાનો નિર્ણય લીધોઃ ઇન્ડોનેશિયા માટે પણ ૮૬% થી ૧૪૩% અને લાઓસ માટે ૮૧% સુધીના ટેરિફ લાદવાનો પ્રસ્તાવ10:22 AM IST
મુરાદાબાદમાં એક મેડિકલ સ્ટોર પર નકલી દરોડો પાડવા અને 40,000 રૂપિયા પડાવવા બદલ એક સબ-ઇન્સ્પેક્ટર સહિત પાંચ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ : મુરાદાબાદમાં એક મેડિકલ સ્ટોર પર નકલી દરોડો પાડવા અને 40,000 રૂપિયા પડાવવા બદલ સર્વેલન્સ ઓફિસર સહિત પાંચ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા : SSP એ વિભાગીય તપાસનો આદેશ આપ્યો12:28 AM IST
૧૦મા ધોરણનું પ્રવેશપત્ર પણ માન્ય... : પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી (SIR) પર સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો : પશ્ચિમ બંગાળ મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો: કોર્ટે જણાવ્યું કે ૧૦મા ધોરણનું પ્રવેશપત્ર ઓળખ ચકાસણી માટે પાસિંગ સર્ટિફિકેટ સાથે માન્ય રહેશે. જો કે, તે ફક્ત એક પૂરક દસ્તાવેજ હશે.12:10 AM IST
કેમ્પસમાં વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ: હાઇકોર્ટે ડીયુ અને દિલ્હી પોલીસ પાસેથી જવાબ માંગ્યો : દિલ્હી યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન પર એક મહિનાના પ્રતિબંધને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર:કોર્ટે ડીયુ, દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી, તેમનો જવાબ માંગ્યો:દલીલ છે કે આ પ્રતિબંધ બંધારણની કલમ 14 અને 19નું ઉલ્લંઘન કરે છે.11:57 PM IST
કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ અને માનવતા વિરુદ્ધ છે: ધારાસભ્ય ઉમાશંકરના ઘરે આઇટી દરોડાથી માયાવતી ગુસ્સે ભરાયા : માયાવતીએ BSP ધારાસભ્ય ઉમાશંકર સિંહના ઘરે આવકવેરા દરોડાની નિંદા કરી છે. તેમણે આ કાર્યવાહીને દુર્ભાગ્યપૂર્ણ અને અમાનવીય ગણાવી :ધારાસભ્ય સામે ગેરકાયદેસર મિલકત સંપાદન અથવા અન્ય કોઈ ગેરરીતિનો આરોપ લગાવતી કોઈ ફરિયાદ મળી નથી.11:26 PM IST
શંકરાચાર્ય સામે FIR થતા યુપીમાં સંગ્રામ: કોંગ્રેસે કલેક્ટર કચેરી ગજવી, સંતોના અપમાન સામે સરકાર વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચાર : સ્વામી અવિમુક્તેશ્વરાનંદના સમર્થનમાં કોંગ્રેસ મેદાનમાં: ‘ભાજપ સંતો અને હિન્દુ ધર્મને કલંકિત કરી રહી છે’ તેવા ગંભીર આક્ષેપો; રાજ્યવ્યાપી પ્રદર્શનો યોજી વડાપ્રધાનને સંબોધીને પાઠવ્યું આવેદનપત્ર11:12 PM IST
બંગાળ ચૂંટણીમાં ‘ખેલા’ થવાના એંધાણ? શું મમતા દીદીના ગઢમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે? સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ચૂંટણી પંચની ભૂમિકા પર ઉઠ્યા સવાલ : બંગાળમાં ગેરકાયદે મતદારોને લઈને હોબાળો: ‘SIR’ (સ્ટેટ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રાર) વગર નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી તેમ કહી વિપક્ષોએ રાષ્ટ્રપતિ શાસનની કરી માંગ; ભાજપ-ટીએમસી સામસામે11:12 PM IST
ઇઝરાયલનો સર્વોચ્ચ શિખર સર: પીએમ મોદીને મળ્યું ‘નેસેટ મેડલ’ : આ સન્માન મેળવનારા દુનિયાના પ્રથમ નેતા બન્યા! : ઇઝરાયલી સંસદના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે ભારતનું નામ: સંરક્ષણથી લઈને કૃષિ ટેકનોલોજી સુધીના ઐતિહાસિક કરારો પર લાગશે મહોર, ‘ધ જેરુસલેમ પોસ્ટ’ એ હિન્દીમાં હેડલાઈન છાપી વધાવ્યો ભારતનો દબદબો10:39 PM IST
જેરુસલેમમાં ‘મોદી મેજિક’: નેતન્યાહૂએ પીએમ મોદીને ગળે લગાવી કહ્યું- “નરેન્દ્રભાઈ, તમે મારા ભાઈ છો, આપણે મળીને ચમત્કાર કર્યો!” : ઇઝરાયલી સંસદ ‘મોદી-મોદી’ ના નારાથી ગુંજી ઉઠી : નેસેટ સ્પીકરે હિન્દીમાં કર્યું સ્વાગત: દરિયા કિનારે ખુલ્લા પગે ચાલવાની યાદો તાજી કરી નેતન્યાહૂ ભાવુક થયા: ૧.૫ અબજની તાકાત અને ઇઝરાયલના મનોબળના સંગમથી વેપાર બમણો અને સહયોગ ત્રણ ગણો થયો10:37 PM IST
કાશ્મીરમાં 'ચિલ્લે ખુર્દ'ની વિદાય: તાપમાનમાં અસાધારણ વધારો : ચિલ્લે ખુર્દની વિદાય બાદ 'ચિલ્લે બચ્ચા'ના દસ દિવસ: આ વખતે ઠંડીને બદલે ગરમીનો પ્રકોપ વધતા લોકો ચિંતિત : ગુલમર્ગમાં ગરમીનો પારો સીધો ૧૦ ડિગ્રી ઉછળ્યો: બરફ ઓગળતા પર્યટકોમાં ચિંતા: શ્રીનગરમાં ટ્યુલિપ ગાર્ડન ખોલવાની તૈયારીઓ વચ્ચે વધતા તાપમાનને કારણે ફૂલો સમય કરતા વહેલા મુરઝાઈ જવાનો ભય10:33 PM IST
એપ્રિલનો આંચકો: ૧લી તારીખથી બદલાઈ જશે તમારા જીવનના ૫ મોટા નિયમો: LPG થી લઈને ક્રેડિટ કાર્ડ સુધી બધું જ થશે પ્રભાવિત! : નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ લાગુ થશે ‘ડ્રાફ્ટ ઇન્કમ ટેક્સ નિયમો ૨૦૨૬’ : પાન કાર્ડ અને ક્રેડિટ કાર્ડના વપરાશમાં ક્રાંતિકારી ફેરફાર : ₹૧૦ લાખથી વધુના ટ્રાન્ઝેક્શન પર રહેશે આવકવેરા વિભાગની બાજ નજર: ગેસ સિલિન્ડર અને વિમાન ભાડામાં પણ ફેરફારની પૂરેપૂરી શક્યતા10:30 PM IST
જુઓ ઢગલા બંધ સમાચારો ઉડતી નજરે...10:10 PM IST
ફિલ્મ કે આર્ટના નામે કોઈ સમુદાયનું અપમાન ચલાવી લેવાશે નહીં: સુપ્રીમ કોર્ટે ‘ઘુસખોર પંડિત’ વિવાદમાં જબરી ફટકાર લગાવી! : ‘વાણી સ્વાતંત્ર્ય છે પણ ગરિમાનું હનન બંધારણીય રીતે અસ્વીકાર્ય’: જસ્ટિસ ઉજ્જલ ભુયાનની મહત્વની ટિપ્પણી; મીમ, કાર્ટૂન કે ફિલ્મો દ્વારા કોઈની ભાવના દુભાવવી એ મૂળભૂત ફરજોનું ઉલ્લંઘન10:04 PM IST
અમેરિકી સંસદમાં હંગામો: ટ્રમ્પના ભાષણ દરમિયાન ઇલ્હાન ઓમરનો પિત્તો ગયો, ‘તમે અમેરિકનોની હત્યા કરી છે!’ ના નારા લગાવી વોકઆઉટ કર્યો : સ્ટેટ ઓફ ધ યુનિયન 2026: ટ્રમ્પે સોમાલી સમુદાયને ‘લૂંટારા’ ગણાવતા ડેમોક્રેટિક સાંસદો લાલચોળ; રશીદા તલાઇબ અને ઇલ્હાન ઓમરે રાષ્ટ્રપતિને જાહેરમાં ‘જૂઠા’ કહીને સભા ગજવી10:03 PM IST
ઇઝરાયેલની સંસદમાં નરેન્દ્રભાઈ મોદીનું ઐતિહાસિક સંબોધન: હમાસના હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી, કહ્યું- ભારત આતંકવાદ સામે તમારી સાથે છે: ભારતના લોકો ઇઝરાયેલના લોકોના સાહસને સલામ કરે છે : તેમણે આતંકવાદને માનવતા માટે સૌથી મોટું સંકટ ગણાવતા કહ્યું કે, ભારત પોતે દાયકાઓથી આતંકવાદનો ભોગ બન્યું છે, તેથી અમે તમારા દર્દને સારી રીતે સમજી શકીએ છીએ.10:01 PM IST
જેરુસલેમમાં મોદીની ગર્જના: “આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારત ઇઝરાયલની પડખે છે!” : ઇઝરાયલી સંસદ ‘નેસેટ’ ને સંબોધનારા પીએમ મોદી બનશે પ્રથમ ભારતીય વડાપ્રધાન : ‘નમસ્તે’ લખેલા ખાસ અખબારી અંક સાથે જેરુસલેમમાં ભવ્ય સ્વાગત: નેતન્યાહૂએ તોડ્યો પ્રોટોકોલ અને પત્ની સાથે એરપોર્ટ પર લેવા પહોંચ્યા : સંરક્ષણ અને કૃષિ ક્ષેત્રે રચાશે નવા ઇતિહાસ9:57 PM IST
પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાતથી ડિફેન્સ સ્ટોક્સમાં ‘દિવાળી’ જેવો માહોલ: આ 5 શેરોમાં આવી શકે છે રોકેટ જેવી તેજી; જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય : ભારત-ઇઝરાયલ વચ્ચે સંરક્ષણ અને ટેકનોલોજીના મોટા કરારોની શક્યતા: રડારથી લઈને ફાઈટર જેટ સુધીના પ્રોજેક્ટ્સ સ્થાનિક કંપનીઓના નસીબ ચમકાવશે; HAL અને BEL સહિતના સ્ટોક્સમાં મોટી હલચલ9:44 PM IST
સલીમ ખાન હવે ખતરાની બહાર! મગજની સર્જરી બાદ દિગ્ગજ લેખકની તબિયતમાં સુધારો; સલમાનની કો-સ્ટાર ડેઝી શાહે આપ્યું મોટું હેલ્થ અપડેટ : લીલાવતી હોસ્પિટલમાં સફળ ઓપરેશન બાદ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે સલીમ ખાન: ખાન પરિવારે પ્રાઈવસી જાળવવા હોસ્પિટલને કરી તાકીદ; ગલવાન વેલી પર આધારિત સલમાનની નવી ફિલ્મની રિલીઝમાં થઈ શકે છે વિલંબ9:43 PM IST
બાંગ્લાદેશમાં તારિક રહેમાનની ‘સર્જિકલ સ્ટ્રાઈક’: સત્તા સંભાળતા જ પાકિસ્તાન સમર્થક સૈન્ય અધિકારીઓ પર તૂટી પડ્યા, ભારત વિરોધી ગેંગમાં ફફડાટ! : વડાપ્રધાન બનતા જ એક્શન મોડમાં રહેમાન: કટ્ટરપંથીઓ અને ભારત સાથેના સંબંધો બગાડનારા તત્વોને વીણી વીણીને બહાર ફેંક્યા; પાડોશી દેશ સાથે દોસ્તીનો નવો અધ્યાય શરૂ કરવાની દિશામાં મક્કમ ડગ9:32 PM IST
ડિજિટલ ક્રાંતિ: હવે રાશનની દુકાને ‘કેશ’ નહીં, ડિજિટલ રૂપિયો ચાલશે! ગુજરાતથી પુડુચેરી સુધી RBI ના નવા પ્રોજેક્ટનો ધમાકેદાર પ્રારંભ : ઈ-વોલેટમાં જમા થશે CBDC અને QR કોડ બતાવતા જ મળી જશે અનાજ: મફત રાશન યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો માસ્ટર પ્લાન; વર્ષના અંત સુધીમાં રિટેલ ગ્રાહકો માટે પણ લોન્ચ થશે ડિજિટલ કરન્સી9:08 PM IST
ભારત-ઇઝરાયલ દોસ્તીનો નવો અધ્યાય: ‘આ આપણી સાચી મિત્રતા છે...’ કહી નેતન્યાહૂએ પીએમ મોદીને આવકાર્યા; એરપોર્ટ પર જ જામી બંને નેતાઓની ખાસ મુલાકાત : 9 વર્ષ બાદ ઇઝરાયલ પહોંચેલા પીએમ મોદીનું બેન ગુરિયન એરપોર્ટ પર ભવ્ય સ્વાગત: ટેકનોલોજીથી લઈને કૃષિ સુધીના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા; મોદી-નેતન્યાહૂની આત્મીયતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ9:06 PM IST
ભારતની ‘ખોવાયેલી જનજાતિ’ હવે જશે ઇઝરાયલ: વર્ષ 2030 સુધીમાં મણિપુર-મિઝોરમના હજારો લોકો માતૃભૂમિ પરત ફરશે; નેતન્યાહૂ સરકારનો મોટો નિર્ણય : ઇઝરાયલ સરકારે $27 મિલિયનનું ખાસ પેકેજ મંજૂર કર્યું: ફ્લાઇટ્સ, હિબ્રુ તાલીમ અને રહેઠાણની જવાબદારી સરકારની; 5,800 સભ્યો માટે ‘પવિત્ર ભૂમિ’માં વસવાટનો માર્ગ મોકળો8:17 PM IST
બેલ્જિયમ જનારા સાવધાન! આગામી મહિને રાષ્ટ્રવ્યાપી હડતાળથી હવાઈ સેવાઓ ઠપ થશે; બ્રસેલ્સ સહિતના એરપોર્ટ પર મોટાભાગની ફ્લાઇટ્સ રદ થવાની ભીતિ : સરકારના બજેટ સામે ટ્રેડ યુનિયનોનું રણશિંગું: 12 માર્ચે સુરક્ષા સ્ટાફ અને એર ટ્રાફિક કંટ્રોલર્સ જોડાશે વિરોધમાં, મુસાફરોને એરલાઇન્સ સાથે સંપર્ક કરવા તાકીદ7:58 PM IST
ટ્રમ્પે સંસદમાં ‘ગુજરાતી’ ડ્રાઈવરના અકસ્માતનો ભોગ બનેલી બાળકીનું સન્માન કર્યું: ઈમિગ્રેશન મુદ્દે અમેરિકામાં રાજકીય ગરમાવો, ગેરકાયદેસર પ્રવાસીઓ માટે નવા કાયદાની માંગ : 6 મહિના હોસ્પિટલમાં અને 3 અઠવાડિયા કોમામાં રહી 5 વર્ષની ડેલિલાહ: ટ્રમ્પે કહ્યું- ‘બિડેનની ખુલ્લી સરહદ નીતિને કારણે આ માસૂમની જિંદગી જોખમમાં મુકાઈ’, ટ્રક ડ્રાઈવર પ્રતાપ સિંહ પર આકરા પ્રહાર7:50 PM IST
ટ્રમ્પ સરકાર અને ન્યુ જર્સી વચ્ચે ‘ઇમિગ્રેશન વોર’: ઇમિગ્રન્ટ્સની ધરપકડ પર રોક લગાવતા ગવર્નરના આદેશ વિરુદ્ધ ન્યાય વિભાગ પહોંચ્યો કોર્ટમાં : ફેડરલ એજન્ટોને રોકવા તે કાયદાનો ભંગ છે: ટ્રમ્પ વહીવટીતંત્રે ગવર્નર મિકી શેરિલ પર ગુનેગારોને આશ્રય આપવાનો લગાવ્યો આરોપ; અમેરિકામાં ‘સેન્ચ્યુરી સ્ટેટ્સ’ વિવાદ વધુ ઘેરો બન્યો7:48 PM IST
પડોશી દેશોમાં ધરતી ધ્રુજી, ભારત માટે ખતરાની ઘંટડી! મ્યાનમાર અને તિબેટમાં ભૂકંપના શ્રેણીબદ્ધ આંચકા; જાણો કેમ વારંવાર આવી રહી છે આ આફત? : હિમાલયન ફોલ્ટ લાઈન સક્રિય થતા વૈજ્ઞાનિકો ચિંતિત: ટેક્ટોનિક પ્લેટોની અથડામણ મોટા ‘મેગાથ્રસ્ટ’ ભૂકંપનો સંકેત? દિલ્હીથી લઈને આસામ સુધીના વિસ્તારો હાઈ-એલર્ટ પર7:44 PM IST
પીએમ મોદીના ઈઝરાયેલ પ્રવાસથી ઈસ્લામિક દેશોના પેટમાં તેલ રેડાયું! નેતન્યાહુના એક નિવેદને પાકિસ્તાન સહિતના દેશોમાં મચાવી ખલબલી : તેલ અવીવ એરપોર્ટ પર મોદીનું ભવ્ય સ્વાગત: સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે આ મુલાકાત; મુસ્લિમ દેશોના મીડિયામાં ભારત-ઈઝરાયેલની દોસ્તી ચર્ચાના ચગડોળે7:42 PM IST
મનાલીના પહાડોમાં રહસ્યમય મોત: પૂર્વ સીએમ ચંપાઈ સોરેનના પૌત્રનું શંકાસ્પદ અવસાન; માથાનો દુખાવો થયો, દવા લીધી ને મોંમાંથી ફીણ નીકળવા લાગ્યું! : 22 વર્ષીય વીર સોરેનના નિધનથી ઝારખંડના રાજકારણમાં શોકનો માહોલ; ઓનલાઇન મંગાવેલી દવા કે પહાડોની ઠંડી? પોલીસ અને ડોક્ટરો માટે મૃત્યુનું કારણ બન્યું કોયડો7:36 PM IST
દિલ્હીમાં પૂર્વોત્તરની દીકરીઓનું અપમાન: માલવિયા નગરમાં જાતિગત દુર્વ્યવહાર કરનાર દંપતીની ધરપકડ:સીએમ રેખા ગુપ્તાએ કહ્યું- ‘આવું કૃત્ય સહન નહીં કરાય’ : AC રિપેરિંગની સામાન્ય બાબતમાં પડોશીએ મર્યાદા ઓળંગી; યુવતીઓને ‘વેશ્યા’ અને ‘મોમો વેચવા વાળી’ કહી ગંદી ગાળો આપી, વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં7:35 PM IST
ખામનેઈની ટ્રમ્પને ‘આખરી ચેતવણી’: “યુદ્ધ થયું તો અમેરિકનો દુનિયામાં ક્યાંય સુરક્ષિત નહીં રહે : બધી લાલ રેખાઓ તૂટશે!” : ઈરાની અખબારના લેખે મચાવ્યો ખળભળાટ : જો ઈરાનની ધરતી પર આક્રમણ થયું તો દુનિયાના ખૂણે ખૂણે અમેરિકન નાગરિકોને નિશાન બનાવવાની ધમકી: ૧૨ દિવસના જંગ પછી હવે ‘મલ્ટી-ફ્રન્ટ વોર’ ની બ્લુપ્રિન્ટ તૈયાર7:24 PM IST
દક્ષિણ કોરિયાના ‘જેજુ ટાપુ’ પર વિઝા વગર એન્ટ્રી ગેરંટી નથી! ભારતીય દૂતાવાસની ચેતવણી: મુસાફરોને એરપોર્ટ પરથી જ પરત મોકલાયા હોવાની ઘટનાઓ વધી : ઈન્ફ્લુએન્સર સચિન અવસ્થીએ વર્ણવી આપવીતી, કહ્યું- ‘જેલ જેવી હાલતમાં 38 કલાક રખાયા’; જાણો દક્ષિણ કોરિયામાં પ્રવેશતા પહેલા તમારી પાસે કયા દસ્તાવેજો હોવા અનિવાર્ય છે7:19 PM IST
ન્યુઝીલેન્ડ જવા માંગતા ભારતીયો માટે મોટા સમાચાર: 20 એપ્રિલથી ‘ઓપન વર્ક વિઝા’ના નિયમો બદલાશે; જાણો કોને થશે અસર અને શું છે નવી શરતો : ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડનો મહત્વનો નિર્ણય: હવે ઓપન વર્ક વિઝામાં બે અલગ શ્રેણીઓ નક્કી કરાઈ; પાર્ટનર વિઝા અને પોસ્ટ-સ્ટડી વિઝા ધારકો માટે રોજગારના નિયમોમાં શું ફેરફાર થયા?7:13 PM IST
અમેરિકા જનારા ભારતીયો માટે મોટા સમાચાર: H-1B વિઝાના વેતન નિયમોમાં થશે ધરખમ ફેરફાર; લઘુત્તમ પગાર વધારવા સરકારનો નવો દાવ! : ફેડરલ રિવ્યુમાં નવા પ્રસ્તાવને મળી મંજૂરી: વિદેશી કામદારોના વેતન સુરક્ષા માટે બાઈડન-ટ્રમ્પ વહીવટીતંત્ર વચ્ચેનો આ નવો નિયમ આઈટી કંપનીઓ અને નોકરીદાતાઓ પર વધારશે આર્થિક બોજ7:08 PM IST
જર્મનીમાં મુસાફરોની માઠી: 27 અને 28 ફેબ્રુઆરીએ દેશવ્યાપી ‘ચક્કાજામ’, પરિવહન કામદારોએ વેતન વધારા મુદ્દે હડતાળનું એલાન કર્યું : 150 ટ્રાન્સપોર્ટ કંપનીઓના 1 લાખ કર્મચારીઓ ઉતરશે હડતાળ પર; બસ, ટ્રામ અને સ્થાનિક ટ્રેનોના પૈડાં થંભી જવાથી બર્લિન-હેમ્બર્ગ સહિતના શહેરોમાં જનજીવન પ્રભાવિત થવાની ભીતિ7:02 PM IST
નામમાં તે શું રાખ્યું છે? ઘણું બધું! કેરળ હવે ‘કેરળમ’ બનશે પણ બંગાળ ‘બાંગ્લા’ કેમ નહીં? જાણો નામ બદલવા પાછળનું ગરમાયેલું રાજકારણ : મમતા બેનર્જીનો કેન્દ્ર પર પક્ષપાતનો આરોપ: મોદી સરકાર કેરળની લાગણી સમજે છે પણ બંગાળ સાથે રમે છે રાજનીતિ; વાંચો રાજ્યનું નામ બદલવા માટે કઈ કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે6:34 PM IST
લોકસભાના સ્પીકરે બનાવ્યાં ૬૪ પાર્લમેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપ : દરેક ગ્રુપમાં એક લીડર સહિત ૧૧ સંસદસભ્યોઃ આ જૂથોનો ઉદ્દેશ અન્ય દેશો સાથે સંસદીય કૂટનીતિને મજબૂત બનાવવાનો અને વૈશ્વિક મંચ પર ભારતની સંસદના સંયુક્ત લોકશાહી અવાજને રજૂ કરવાનો છે : ફ્રાન્સમાં શશી થરૂર, જપાનમાં અખિલેશ યાદવ, કઝાખસ્તાનમાં પૂનમ માડમ, સાઉથ કોરિયામાં પરષોત્તમ રૂપાલા, સાઉથ આફ્રિકામાં હેમા માલિની, સાઉદી અરેબિયામાં ડો સુધાંશુ ત્રિવેદી, રશિયામાં નિશિકાંત દુબે, ઇટલીમાં પી. ચિદમ્બરમ અને ઓમાનમાં અસદુદ્દીન ઓવૈસી નેતૃત્વ કરશે10:42 AM IST
થોરાળા ગામની પાવન ધરા પર ગધેથડ ગાયત્રી આશ્રમના સંત શિરોમણી પૂ.લાલબાપુની પધરામણીઃ ભવ્ય સામૈયા અને ધર્મસભાનું આયોજન : ૨૭ ફેબ્રુઆરીના રોજ શામળા બાપા આશ્રમ ખાતે સંતોના આશીર્વાદ અને મહાપ્રસાદનો લ્હાવો લેવા ભાવિકોમાં અનેરો ઉત્સાહઃ વાળા પરિવાર દ્વારા સમસ્ત ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ9:54 AM IST
દાદાએ અંગ્રેજોને ઉધારે આપ્યા હતા ૩૫,૦૦૦ રૂપિયાઃ પૌત્ર ૧૦૯ વર્ષ પછી વસૂલશે : બ્રિટિશ સરકારને નોટિસ મોકલશે...પૌત્રના હાથમાં આવ્યા ૧૦૯ વર્ષ જૂના દસ્તાવેજ : સેઠ જુમ્મા લાલ રુઠિયાએ ૧૯૧૭માં બ્રિટિશ પ્રશાસનને ૩૫ હજાર રૂપિયા ઉધારે આપ્યા હતા, જે હવે વ્યાજસહિત કરોડો રૂપિયા થઈ ચૂક્યા છે. તેમના પૌત્ર વિવેક રુઠિયાએ દાવો કર્યો છે કે આ દેવું આજસુધી પરત નથી કર્યુ9:58 AM IST
બિલ ગેટ્સનો ખળભળાટ મચાવતો ખુલાસો: "હા, મારે રશિયન મહિલાઓ સાથે અફેર હતું", એપ્સટિન વિવાદમાં ફસાયેલા ઉદ્યોગપતિએ સ્ટાફની માફી માંગી : જેફરી એપ્સટિન સાથેની મિત્રતાને ગણાવી જીવનની 'સૌથી મોટી ભૂલ'; AI સમિટમાંથી પણ ખસી ગયા, જાણો ટાઉન હોલ મીટિંગમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકે કેવી રીતે હૈયાવરાળ ઠાલવી6:07 PM IST
બેંકોની ‘ડિજિટલ ઉઘાડી લૂંટ’ પર RBIની સર્જિકલ સ્ટ્રાઈક: હવે એપમાં નહીં ચાલે છેતરપિંડીની યુક્તિઓ! : મોબાઈલ એપમાં છુપાયેલા ચાર્જ અને પરાણે પધરાવાતી સેવાઓનો આવશે અંત : જુલાઈ ૨૦૨૬ સુધીમાં બેંકોએ સુધરવું પડશે નહીં તો ખેર નહીં: ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ‘ડાર્ક પેટર્ન’ પર પ્રતિબંધ મૂકતો RBIનો ઐતિહાસિક આદેશ5:56 PM IST
ઇઝરાયેલમાં મોદીનું ભવ્ય સ્વાગત: જ્યારે નેતન્યાહૂએ પત્નીના ડ્રેસ અને મોદીના પોકેટ સ્ક્વેરનો ‘કેસરી’ કનેક્શન બતાવ્યો! : પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પહોંચ્યા બેન્જામિન નેતન્યાહૂ અને સારા: પીએમ મોદીને ગળે લગાવીને જૂની દોસ્તી તાજી કરી: “હા, હા... કેસરી!” કહીને ત્રણેય ખડખડાટ હસી પડ્યા : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મૈત્રીભર્યો આ અંદાજ5:53 PM IST
શિક્ષણ જગતમાં વિવાદનો વંટોળ: NCERT ના પુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ ના પાઠ સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ; વકીલોએ પૂછ્યું - ‘રાજકારણીઓના ગુનાહિત ઇતિહાસ વિશે કેમ નથી ભણાવતા?’ : SC બાર એસોસિએશનના પ્રમુખ વિકાસ સિંહનો સણસણતો આરો: ‘દેશના 40% નેતાઓ ગુનાહિત પૃષ્ઠભૂમિવાળા છે, જે કાયદો તોડે છે એ જ કાયદો ઘડે છે’; વિવાદિત પ્રકરણ હટાવવા સરકારની તૈયારી5:38 PM IST
બંગાળમાં મતદાર યાદીના વિવાદ પર સુપ્રીમ કોર્ટ એક્શન મોડમાં: EROs અને AEROs ને કડક આદેશ – ‘કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ દસ્તાવેજો સોંપો’ : ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ ન થયા હોય તેવા ડોક્યુમેન્ટ્સ પણ ન્યાયાધીશોને આપવા પડશે; યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા માટે ત્રણ રાજ્યોના જજોની મદદ લેવા પણ તૈયારી4:56 PM IST
શહેરી ગરીબોનું ‘ઘરના ઘર’નું સપનું થશે સાકાર: કેન્દ્ર સરકારે 16 રાજ્યોમાં 2.88 લાખ નવા આવાસોને આપી મંજૂરી; મહિલા શક્તિને મળશે વિશેષ પ્રાથમિકતા : પીએમ આવાસ યોજના-શહેરી 2.0 હેઠળ ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં બાંધકામનો ધમધમાટ શરૂ થશે; વરિષ્ઠ નાગરિકો અને ટ્રાન્સજેન્ડર સમુદાય માટે પણ અનામત આવાસો4:18 PM IST
ઝારખંડના CM હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટનું સુરક્ષા કવચ: EDની તપાસ પર સ્ટે મૂકતા CJI એ પૂછ્યું - "શું એજન્સીનું કામ માત્ર ફરિયાદોના થોકડા ભેગા કરવાનું છે?" : "પરિણામ આપે તેવા કામ પર ઉર્જા વાપરો": અખબારી અહેવાલોનો હવાલો આપી ચીફ જસ્ટિસ સૂર્યકાંતે તપાસ એજન્સીની કાર્યશૈલી પર ઉઠાવ્યા ગંભીર સવાલો4:08 PM IST
પાઠયપુસ્તક ન્યાયતંત્ર વિરુદ્ધઃ હું સુપ્રીમ કોર્ટને બદનામ નહીં થવા દઉં : CJI સૂર્યકાન્તનો NCERT પર પ્રચંડ પ્રહારઃ વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીની રજૂઆત બાદ ન્યાયિક જગતમાં ભારે આક્રોશ : ધોરણ ૮ ના બાળકોને ભ્રષ્ટાચારના પાઠ ભણાવવા પર દેશની સર્વોચ્ચ અદાલત લાલઘૂમઃ NCERT ની સામગ્રીને બંધારણના મૂળભૂત માળખા વિરુદ્ધ ગણાવી3:52 PM IST
iPhone 16 સસ્તામાં ખરીદવાની તક3:50 PM IST
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર: 8મા પગાર પંચમાં પગારમાં થશે ધરખમ વધારો? 3.25 ફિટમેન્ટ ફેક્ટર અને OPS ની માંગ સાથે દિલ્હીમાં હાઈ-લેવલ બેઠક : 7% વાર્ષિક ઈન્ક્રીમેન્ટ અને મેડિકલ એલાઉન્સમાં 20 ગણો વધારો: કર્મચારી સંગઠનોએ સરકાર સામે મૂક્યું માંગણીઓનું લાંબુ લિસ્ટ; જાણો તમારા પગાર પર શું અસર પડશે3:44 PM IST
રિલાયન્સ બાદ જામનગર કલેક્ટર કચેરી અને ક્રિસ્ટલ મોલ ખાતે પણ રાષ્ટ્રીય કક્ષાની હાઈ-લેવલ 'મોકડ્રીલ' : આતંકી હુમલા સામે તંત્રની સજ્જતા ચકાસવા NSG, ચેતક કમાન્ડો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન : NSG અને કમાન્ડો દ્વારા તમામ ૭ આતંકવાદીઓનો ખાતમો કરી ૧૨ જેટલા બંધકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા : જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા તમામ વિભાગો વચ્ચે ગણતરીની ઘડીઓમાં સંકલન : રિલાયન્સ બાદ જાહેર સ્થળ એવા કલેકટર કચેરી અને ક્રિસ્ટલ મોલ ખાતે યોજાયેલી આ મોકડ્રીલનો થકી સુરક્ષા વ્યવસ્થાની ગહન ચકાસણી1:18 PM IST
મોદીમય બન્યું ઇઝરાયલઃ એરપોર્ટ પર પ્રોટોકોલ તોડી નેતન્યાહૂ દંપતી કરશે પીએમ મોદીનું ‘રેડ કાર્પેટ' સ્વાગત : ઇઝરાયલી સંસદ ત્રિરંગાથી ઝળહળીઃ સ્વાગત માટે યહૂદી રાષ્ટ્ર આતુરઃ નેસેટમાં ગુંજશે ભારતનો અવાજઃ જેરુસલેમ પોસ્ટે પ્રથમ પાના પર હિન્દીમાં વધાવ્યું પીએમ મોદીનું આગમન : બે દિવસીય ઐતિહાસિક મુલાકાતનો પ્રારંભઃ જેરુસલેમમાં ગાઢ મિત્રતાનો અદભૂત નજારોઃ અને પીએમ નેતન્યાહૂના નિવાસે યોજાશે ખાસ ‘ડિનર ડિપ્લોમસી': સંરક્ષણ અને હાઈ-ટેક ટેકનોલોજીમાં થશે ઐતિહાસિક સમજૂતીઓ11:44 AM IST
સહેલીઓએ નશીલું પીણું પીવડાવીને ભાઈ પાસે રેપ કરાવ્યો : ભોપાલ હનીટ્રેપ ગેંગના કાળા કારનામા...ભોપાલમાં ૨ બહેનો અને તેમના સહયોગીની ધરપકડ ધર્મ પરિવર્તન અને સેક્સ રેકેટના આરોપમાં થઈ છે : પીડિતાઓએ લાલચ આપી શોષણ અને જબરદસ્તી ધર્મ બદલાવનો આરોપ મૂક્યોઃ પોલીસે ડિજિટલ અને નાણાકીય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે10:01 AM IST
પાકિસ્તાનના પંજાબ-ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલામાં સુરક્ષા કર્મચારીઓ સહિત ૧૧ લોકોના મોત : પંજાબ પ્રાંતના ભાક્કર જિલ્લામાં સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલામાં ચાર સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયાઃ ખૈબર પખ્તુનખ્વાના કોહાટમાં પોલીસ વાહન પર થયેલા હુમલામાં પાંચ પોલીસ કર્મચારીઓ સહિત સાત લોકો માર્યા ગયા10:42 AM IST
અમેરિકામાં બરફના તોફાનને કારણે ૧૧,૦૦૦ ફલાઇટ્સ રદ; ૫૦૦,૦૦૦ ઘરોમાં વીજળી ગુલ, ૧૫૩ વર્ષમાં પહેલી વાર અખબારો બંધ : ભારે હિમવર્ષા ચાલુ .... રસ્તાઓ સંપૂર્ણપણે બરફની ચાદરમાં ઢંકાયેલાઃ ન્યૂયોર્ક શહેરમાં, શાળાઓ, રસ્તાઓ, પુલો અને હાઇવે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા : રોડ આઇલેન્ડ અને મેસેચ્યુસેટ્સના કેટલાક ભાગોમાં આશરે ૩૭ ઇંચ બરફ પડ્યોઃ ઘણા રાજ્યોમાં કટોકટીની ઘોષણા 10:21 AM IST
અમેરિકાની ચીન વિરુદ્ધ મોટી કાર્યવાહી, ૧૫૦૦૦ કિલોમીટર પીછો કરી ઓઈલ લઈ જતું ત્રીજું જહાજ દબોચ્યું: પેન્ટાગોને કેરેબિયન સમુદ્રથી હિંદ મહાસાગર સુધી પીછો કર્યો : ચીને અમેરિકાની આ સૈન્ય કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન અને ચાંચિયાગીરી ગણાવીને તેનો સખત વિરોધ નોંધાવ્યો: અમેરિકાની આ આક્રમક કાર્યવાહીથી બંને દેશો વચ્ચે ઘર્ષણ વધુ ઉગ્ર બન્યું10:05 AM IST
જામનગરની રિલાયન્સ રિફાઈનરીમાં આતંકવાદી હુમલાને પગલે મચી દોડધામ: કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ જાહેર કરાઈ : જુઓ વિડીયો : NSG, ચેતક કમાન્ડો અને CISF દ્વારા આઠ કલાક સુધી ચાલ્યું દિલધડક સર્ચ ઓપરેશન; ૪ આતંકવાદીઓ ઠાર, ૯ બંધકોને સુરક્ષિત મુક્ત કરાવાયા અને ૨ કમાન્ડોએ શહીદી વહોરી હોવાનું કરાયું નિદર્શન10:15 PM IST
કેન્સરથી બચાવવા માટે મોટી પહેલ: ૧૪ વર્ષની છોકરીઓને મફત HPV રસી મળશે: દેશવ્યાપી અભિયાન ટૂંક સમયમાં શરૂ થશે : કેન્દ્ર સરકાર ૧૪ વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવા માટે સમગ્ર ભારતમાં HPV રસીકરણ કાર્યક્રમ શરૂ કરશે :રસી સંપૂર્ણપણે મફત અને સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે:આ અભિયાન હેઠળ, દર વર્ષે આશરે ૧.૧૫ કરોડ છોકરીઓને મફત રસી મળશે10:27 PM IST
સાવધાન! શાકભાજીના નામે બેંગલુરુના લોકો ખાઈ રહ્યા છે ‘ધીમું ઝેર’: CPCBના રિપોર્ટમાં થયો ભયાનક ખુલાસો : રીંગણ, પાલક અને કારેલામાં સીસા નું પ્રમાણ મર્યાદા કરતા ૨૦ ગણું વધારે : ૭૨ માંથી ૧૯ નમૂનામાં મળ્યા જીવલેણ કેમિકલ્સ અને જંતુનાશકો: ગંદા પાણી અને પ્રદૂષિત માટીના કારણે રસોડા સુધી પહોંચ્યું ‘કેન્સર’નું જોખમ10:50 PM IST

ચાલતી કા નામ ગાડી.....

ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ.....

ઝપાઝપી......

હક્કની લડત.....

બજાઓ થાળી......
અકિલા સોશ્યિલ મીડિયાદ્વારકાના ફૂલડોલ ઉત્સવમાં બોટાદથી આંખે પાટા બાંધીને પદયાત્રા કરી રહ્યો છે યુવાન : બોટાદથી દ્વારકાનું અંતર ૩૭૦ કિલોમીટર છેઃ પદયાત્રા કરીને સાતમા દિવસે તે જામનગર પહોંચ્યો હતો : જામનગરથી દ્વારકાનું અંતર ૧૩૦ કિલોમીટર છે. હવે ત્રણેક દિવસમાં સંજય અને તેની પત્ની દ્વારકાધીશના મંદિરે પહોંચી જશે10:04 AM IST
ધારાસભામાં પ્રાકૃતિક ખેતી અંગે રાજયપાલનું પ્રવચન 4:15 PM IST
ગુજરાતની મજબૂત નાણાકીય શિસ્ત અને સર્વાંગી વિકાસ: રાષ્ટ્રના અર્થતંત્રમાં અગ્રેસર રાજ્ય : ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ : રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિ દર ૬.૫ ટકા સામે ગુજરાતનો વૃદ્ધિ દર ૭.૪ ટકા : FRBM Act મુજબ રાજ્યના GSDPની સાપેક્ષમાં જાહેર દેવું ૨૭.૧૦ ટકાની મર્યાદામાં રાખવું ફરજિયાત; વર્ષ ૨૦૨૬-૨૭માં જાહેર દેવાનું પ્રમાણ માત્ર ૧૪.૬૫ ટકા જ રાખવાનું આયોજન : રાજ્યમાં કુદરતી આફતોના સમયે કેન્દ્ર સરકાર તરફથી ગત ૫ વર્ષમાં SDRF, SDMF, NDRF અને NDMF હેઠળ કુલ રૂ. ૮,૧૫૧ કરોડથી વધુની સહાય મળી12:06 PM IST
ગુજરાતની મજબૂત નાણાકીય શિસ્ત અને સર્વાંગી વિકાસ : રાષ્ટ્રના અર્થતંત્રમાં અગ્રેસર રાજ્ય : ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ : રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિ દર ૬.૫ ટકા સામે ગુજરાતનો વૃધ્ધિ દર ૭.૪ ટકા FRBM Act મુજબ રાજ્યના GSDPની સાપેક્ષમાં જાહેર દેવું ૨૭.૧૦ ટકાની મર્યાદામાં રાખવું ફરજિયાતઃ વર્ષ ૨૦૨૬-૨૭માં જાહેર દેવાનું પ્રમાણ માત્ર ૧૪.૬૫ ટકા જ રાખવાનું આયોજનઃ રાજ્યમાં કુદરતી આફતોના સમયે કેન્દ્ર સરકાર તરફથી ગત ૫ વર્ષમાં SDRF, SDMF, NDRF અને NDMF હેઠળ કુલ રૂ. ૮,૧૫૧ કરોડથી વધુની સહાય મળી4:14 PM IST
ભાજપ એપ્રિલના અંતમાં ચૂંટણી યોજવા પણ વિચારી શકે : એપ્રિલમાં વસ્તી ગણતરીના પગલે નવા સીમાંકનનો લાભ લેવા તૈયારીઃ વિધાનસભા સત્ર પૂર્ણ થતા જ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઈ શકે છે : રાજકીય પક્ષોમાં ટિકિટ ફાળવણી અને આંતરિક જૂથવાદ વચ્ચે માઈક્રો પ્લાનિગ શરૂઃ એપ્રિલ - મે માં જંગ જામવાની શક્યતા4:32 PM IST
નર્મદા જિલ્લાને રૂ. 302 કરોડના ખર્ચે 2 નવા પુલ મળશે: MLA ડો. દર્શનાબેન દેશમુખની રજૂઆત રંગ લાવી : પરિક્રમાવાસીઓને મોટી રાહત: ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં 17 કિમીનો ફેરો ઘટશે, સમય અને ઈંધણની બચત થશે: શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓને ચોમાસા દરમિયાન નદી ઓળંગવામાં કે અવરજવર કરવામાં પડતી મુશ્કેલીઓનો હવે અંત આવશે10:48 PM IST
ગુજરાતમાં ડ્રગ્સ સામે જંગ : ગુજરાત સરકારની ડ્રગ્સ વિરુદ્ધ 'ઝીરો ટોલરન્સ' નીતિ: છેલ્લા બે વર્ષમાં રૂ. ૩,૭૨૭ કરોડનું ડ્રગ્સ પકડ્યું : ગુજરાત પોલીસે રૂ.૩,૭૨૭ કરોડનું ડ્રગ્સ પકડ્યું, ડ્રગ્સ માફિયાઓની મિલકતો પર પણ 'દાદાનું બુલડોઝર' ફર્યું: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : ડ્રગ્સના સોદાગરો સામે ગુજરાત પોલીસે ટોપ ટુ બોટમ ઇન્વેસ્ટિગેશન કરીને કડકમાં કડક કાર્યવાહી કરી : ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે છેલ્લા બે વર્ષમાં ૧,૬૪૭ ગુના અને ૪૧,૦૦૦ કિલો નશાના કારોબારનો પર્દાફાશ: રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા4:30 PM IST
સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹૧,૫૨૭ કરોડના એમઓયુ (MoU) થયાં : લક્ઝુરિયસ હોટલ, રિસોર્ટ્સ અને એડવાન્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવા પ્રોજેક્ટ્સ સ્થપાતાં, સ્થાનિક રોજગારીને વેગ મળશે : પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિત : વિધાનસભા ગૃહ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલા એમઓયુની વિગતો આપતાં પ્રવાસન રાજ્યમંત્રી : પ્રવાસીઓને આકર્ષવા તથા સ્થાનિક સ્તરે રોજગારી અને આવકના સ્રોતમાં વધારો કરવા વ્યૂહાત્મક એમઓયુ4:33 PM IST
ગુજરાત આગામી 1 માર્ચ, 2026ના રોજ મહાત્મા મંદિર ખાતે 3જી સેમિકનેક્ટ કોન્ફરન્સની યજમાની કરશે : સેમિકનેક્ટ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિમાં વૈશ્વિક CEOs અને નીતિ નિર્માતાઓ ભાગ લેશે :માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સીજી સેમી, કેઇન્સ અને તેમના વૈશ્વિક ભાગીદારો ગુજરાતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસમાં જોડાશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ થકી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IT), રેલવે તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાયન્સ અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે2:51 PM IST
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાના મહાકુંભનો કાલથી શુભારંભ : સચિવ આર. આર. વ્યાસ દ્વારા કડક માર્ગદર્શિકા જારી : SSCE અને HSCE મુખ્ય પરીક્ષા-૨૦૨૬ માટે વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ અને સંસ્કૃત પ્રથમા-મધ્યમાનું ટાઈમ ટેબલ પ્રસિદ્ધ; ૧૫ મિનિટનો વધારાનો સમય, કેલ્કયુલેટરના નિયમો અને OMR પદ્ધતિ અંગેની તમામ વિગતો જાહેર4:18 PM IST
ગુજરાતના શહેરોમાં સ્વદેશી મેળાઓના આયોજનથી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન : ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત 15 માર્ચ સુધીમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજવામાં આવશે : અત્યાર સુધીમાં 38 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો પ્રારંભ, 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, ₹83 લાખથી વધુનું વેચાણ થયું :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ મંત્રને અનુસરીને તેમના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનેક નવી પહેલ2:20 PM IST
દેશવ્યાપી સાયબર ફ્રોડમાં રૂરલ પોલીસે રાજકોટના ૨ અને તેલંગણાના મુખ્ય સુત્રધાર સહિત ૩ ને દબોચી લીધા : ફ્રોડનું ટ્રાન્જેકશન ૯૦૦ કરોડ હોવાનું ખુલ્યું : રૂરલ પોલીસે અગાઉ ૬ આરોપીઓને ઝડપી લેતા સાયબર ફ્રોડના ૪૦૦ કરોડના નાણાના હેરાફેરીનો પર્દાફાશ થયો'તો : પત્રકાર પરીષદમાં વિગતો આપતા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર : મુખ્ય સુત્રધાર તેલંગણાના આદિલુદીન મહમદ તથા રાજકોટના મીહીર રંગાણી અને હિરેન લીંબાસીયાની ધરપકડઃ અગાઉ પકડાયેલ મનીષ અને જયએ સાયબર ફ્રોડના નાણા હિરેન લીંબાસીયા મારફતે મીહીર રંગાણીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાનું ખુલ્યું 3:02 PM IST
ત્રણ બેંકોમાં બે ગઠીયા કેશીયરની નજર ચુકવી રોકડ રકમ ચોરી ગયાઃ એ-ડિવીઝન પોલીસે સકંજામાં લીધા : હું તમને ૨૦૦ વાળુ બંડલ આપુ, મારે હાર બનાવવા ૫૦૦ની નોટો જોઇએ છે...કહી 'કળા' કરી હતી લીમડા ચોક, ભૂપેન્દ્ર રોડ અને સાધુ વાસવાણી રોડની બેંકોમાં બનાવઃ કેશીયર ૫૦૦ વાળી નોટો આપે ત્યારે આ જુની છે, નવી જોઇએ છે કહી નજર ચુકવી બંડલમાંથી નોટો ચોરી લીધી'તી3:34 PM IST
રાજકોટના યુવાનની અમરાવતીમાં હત્યા કરી ભાગેલા બે શખ્સ જંગલેશ્વરમાંથી ઝડપાઇ ગયા : વિમલ ઉર્ફે ભાયો અગ્રાવતે માથાકુટના સમાધાન માટે માહિર અને રાજને મહારાષ્ટ્ર બોલાવતાં બંનેએ ત્યાં તેની હત્યા કરી હતીઃ પેરોલ ફરલો સ્કવોડના પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ જે. જી. તેરૈયા અને ટીમની કાર્યવાહી શીલ પોલીસના ખૂનના ગુનામાં પેરોલ જમ્પ કરી ૧૦ વર્ષથી ફરાર વજશીને પણ પકડી જેલમાં રજૂ કરાયો3:37 PM IST
આજથી બે અઠવાડીયા રાજયભરમાં ખાસ ટ્રાફિક ડ્રાઇવ : અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમન ભંગના કારણે સર્જાતી ટ્રાફિકની અંધાધૂંધી નિવારવા કાળા કાચ વાળી ગાડીઓ, વાહનોમાં પરમીટ વધુ પેસેન્જરો બેસાડવા, ડ્રીંક એન્ડ ડ્રાઇવ, ઓવરસ્પીડ સહિતના જુદા-જુદા નિયમભંગ બદલ લેવાશે પગલાઃ ડીસીપી (ટ્રાફીક) હરપાલસિંહ જાડેજા3:31 PM IST
રિક્ષામાં ઉલ્ટી-ઉબકા, ધક્કા-મુક્કી કરી કિશલો, વિરૂ, હીનાએ ૧૪ મુસાફરોના ખિસ્સા કાપી લીધા : રાજકોટ, પાવાગઢ, મોરબી, બાવડા સુધી રિક્ષાગેંગ ગુના આચરતી હતીઃ ક્રાઇમ બ્રાંચે દબોચ્યા કિશનની અગાઉ ૯ ગુનામાં અને વિરલની ૫ ગુનામાં સંડોવણીઃ મોટે ભાગે હિન્દીભાષી અને પરપ્રાંતિય મજૂરોને જ નિશાન બનાવતાં: વિજયરાજસિંહ, પ્રતિકસિંહ, તુલસીભાઇ, સંજયભાઇની બાતમીથી પીએસઆઇ આર. કે. ગોહિલની ટીમની કાર્યવાહી3:37 PM IST
૪૦ની ઉપરની વયના બહેનોએ મેમોગ્રાફી અને પેપસ્મિયર તપાસ અવશ્ય કરાવવી જોઇએ : ડો.બબીતાબેન હપાણી : પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ - વિજયભાઇ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ અને રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના ઉપક્રમે સ્ત્રીઓમાં થતા કેન્સર અંગે નિઃશુલ્ક નિદાન કેમ્પ સંપન્ન : સોનોગ્રાફી અને લેબોરેટરી પરીક્ષણમાં આર.બી.કોઠારી ડાયગ્નોસ્ટીક સેન્ટરનો સહયોગ2:13 PM IST
કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં મુખ્ય પોલીસ વડાએ રાજયભરના ત્રિનેત્ર વોલ પર આવતા દ્રશ્યો જાતે નિહાળ્યા : બીજા ફેઝમાં ૫૪ શહેર, ૭૯ આંતરરાજય પ્રવેશ નિર્ગમન સ્થળો સહિત ૧૨૦૦ સ્થળો પર ૫૨૭૦૦ કેમેરાઓથી નાગરિકોની સુરક્ષા માટે તૈયાર થતા આધુનિક સુરક્ષા ચક્રની વિગતોથી પ્રશંસા વ્યક્ત કરી : વિશ્વાસ પ્રોજેક્ટના ચેરમેન અને વડોદરા સીપી નરસિંહમા કોમાર દ્વારા સુરક્ષાચક્રની તલસ્પર્શી વિગતોથી વાકેફ કર્યાઃલોકોની સમસ્યાઓના મૂળમાં પહોંચી અભ્યાસ કરી તેના પરિણામલક્ષી ઉકેલ માટેની પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ એન.રાવની પરંપરા આગળ વધી 2:29 PM IST
પરિવારની ભાવનાત્મક લાગણીઓનો તંતુ સાધતી ગુજરાતી ફિલ્મ ‘લાગણીનો મેળો' : શુક્રવારથી સીનેમાઘરોમાં છવાશે : શુભ-શ્રધ્ધાની પ્રણય કથા તેમજ પરિવારના સદસ્યો વચ્ચેના પ્રેમની અનુભુતિ જોવા મળશે : લપેટ લપેટ સહિત ચારેક ગીતો ફિલ્મને વધુ સંગીન બનાવે છે કલાકારો કથા પટેલ, આર્જવ ત્રિવેદી અને રૂત્વી પટેલ દ્વારા ફિલમની રોચક વાતો રજુ 3:21 PM IST
જંગલેશ્વરમાં સર્જીકલ સ્ટ્રાઇકથી ૩૫૦ કરોડની જમીન ખૂલ્લી : ડિમોલીશન પૂર્ણઃ કાટમાળ યુધ્ધના ધોરણે ઉપાડવા કાર્યવાહીઃ પત્રકાર પરિષદમાં વિગતો રજુ કરતા મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા અને ડીસીપી હેતલ પટેલ : ૮૮,૭૫૦ ચો.મી. જમીન પરથી નદીકાંઠાના ૯૯૨ અને ૪૯૭ સહિત કુલ ૧૪૮૯ દબાણો હટાવાયાઃ ૧૫૧૨ કર્મચારીઓ અને ૨૬૧ મશીનરીની મદદથી ૩૩,૨૬૪ માનવ કલાકોમાં ઐતિહાસિક ડિમોલીશન પૂર્ણઃ રેસ્કયુ કામગીરીમાં હવે નહીં નડે અવરોધઃ બાપુનગરથી નાડોદાનગરનો ૧૫ મીટરનો રોડ ખુલ્લો થતા એમ્બ્યુલન્સ- ફાયર બ્રિગેડ માટે માર્ગ મોકળો3:27 PM IST
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના ત્વરિત સૂચન બાદ મનપાના અધિકારીઓ અને કોર્પોરેટરોએ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના સ્થળની મુલાકાત લીધી : જૂઓ વિડીયો : કંપની દ્વારા બહાર રાખવામાં આવેલો કચરો ત્વરિત ઉઠાવી લેવા અને ડિઓ સ્પ્રે.નો છંટકાવ વધારી દેવા તેમજ સ્વચ્છતા બાબતે કંપનીને જરૂરી સૂચનાઓ અપાઇ8:58 PM IST
ઘોઘાના નથુગઢ ગામે ટ્રક ચાલક યુવાનની કરપીણ હત્યા11:05 AM IST
પોરબંદરમાં પૂ. ભાઇશ્રીના સાનિધ્યમાં મેઘ ધનુષ્યના ૭ રંગ સમાન સંસ્કૃતિ સત્રો : સાંદીપની ખાતે સાત દિવસના સંસ્કૃતિ સત્રોનાં પ્રથમ દિવસે પૂર્વ કેન્દ્રીય શિક્ષા મંત્રી ડો. રમેશ પોખરિયાલ અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહેશેઃ સાહિત્યના વિવિધ વિષયો ઉપર વિદ્વાન સાહિત્યકારો અને લેખકોના ઉદ્્બોધનોનું આયોજન 12:29 PM IST
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શને પ્રખ્યાત ગાયક કલાકાર હિમેશ રેશમિયા : સાળંગપુર મંદિર પ્રશાસન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું : દર્શન પશ્ચાત મંદિરના પૂજારી દ્વારા હિમેશ રેશમિયાને ફૂલહાર પહેરાવીને રૂડા આશીર્વાદ પાઠવવામાં આવ્યા4:15 PM IST
કચ્છ યુનિવર્સિટીમાં કોમર્સ વિભાગ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય સ્તરના વર્કશોપ દ્વારા સંશોધક નાં જ્ઞાનમાં અભિવૃદ્ધિ સાથે સમાપન : વર્કશોપમાં કોમર્સ, મેનેજમેન્ટ અને સોશિયલ સાયન્સ સહિત વિધાશાખાના રાજ્ય તેમજ રાજ્ય બહારની વિવિધ યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકો, સંશોધક વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિતી11:47 AM IST
૨૯ માર્ચથી ભાવનગરથી મુંબઈ દૈનિક બે ફ્લાઈટ 11:55 AM IST
હોંગકોંગની રેસ્ટોરાંમાં આ કોબ્રા-ક્વીન પીરસે છે કિંગ કોબ્રાની વાનગીઓ : હોંગકોંગમાં સાપની વાનગીઓને એક્ઝોટિક ફૂડ-કલ્ચર તરીકે પ્રમોટ કરવામાં આવ્યું છે : અહીં સાપનાં અંગોમાંથી બનેલાં હેલ્થ-ડ્રિન્ક્સ પણ મળે છે. કિંગ કોબ્રામાંથી બનાવેલી વાનગીની એક ડિશની કિંમત ૧૮૦ ડોલર એટલે કે લગભગ ૧૬,૫૦૦ રૂપિયા 9:56 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
કલ્પનસર્જિત લાગતો વિચાર આજ વૈજ્ઞાનિક અને એન્જીનીયરીંગની મદદથી હકીકત બનવા જઈ રહ્યો છે : દક્ષિણ કોરિયાના બુસાન પાસે વિકસાવાઈ રહેલું તરતું શહેર ‘ઓશનિક્સ બુસાન’ માનવ વસાહતોના ભવિષ્યને નવી દિશા આપવા સજ્જ થઈ રહ્યું છે:વિશ્વભરમાં હવામાન પરિવર્તનને કારણે દરિયાઈ સ્તર સતત વધી રહ્યું છે:વિજ્ઞાનીઓના અનુમાન મુજબ 2100 સુધી દરિયાઈ સ્તર 0.6થી 1.1 મીટર સુધી વધી શકે છે5:17 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
ટીમ ઈન્ડિયા સામે 'સ્પિન'નો ચક્રવ્યૂહ: ચેન્નાઈમાં સૂર્યા અને તિલક વર્માની આકરી કસોટી, શું સંજુ સેમસનની થશે સરપ્રાઈઝ એન્ટ્રી? : વર્લ્ડ કપમાં ભારતીય ટોપ-ઓર્ડરના આંકડા ચિંતાજનક; ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ નેટ પ્રેક્ટિસમાં પરસેવો પાડતા ખેલાડીઓ, દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ મોટા ફેરફારના સંકેત4:31 PM IST











































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



























































































































































































































