તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
ઠારનો સપાટોઃ રહી રહીને નલીયા પણ ઠરી ગયુઃ ૪.ર ડીગ્રી
ભુજ ૯.૮, રાજકોટ ૯.૯, પોરબંદર ૧૧.૪, ડીગ્રી લઘુતમ તાપમાનઃ સર્વત્ર ટાઢોડુ

રાજકોટ તા. ર૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠારનો સપાટો યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.
આજે કચ્છના નલીયામાં ૪.ર ડીગ્રી, ભુજ ૯.૮, રાજકોટ ૯.૯, પોરબંદરમાં ૧૧.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ભાવનગર
(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં આજે શનિવારે લઘુતમ તાપમાન ૧પ.૭ ડીગ્રી નોંધાયું હતું. જયારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા રહ્યું હતું. પવનની ઝડપ ૧ર કિ. મી. પ્રતિ કલાકની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧પ.૪, મહત્તમ તાપમાન ર૩.૬, ભેજનું પ્રમાણ ૬૩ ટકા, પવનની ગતિ ૬.૮ કિ. મી. રહી હતી. (પ-૧૪)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧૬.પ ડીગ્રી
બરોડા ૧૭.૬ ડીગ્રી
ભાવનગર ૧પ.૭ ડીગ્રી
ભુજ ૯.૮ ડીગ્રી
દમણ ૧૯.૪ ડીગ્રી
ડીસા ૧૩.૮ ડીગ્રી
દીવ ૧પ.૬ ડીગ્રી
દ્વારકા ૧૪.૬ ડીગ્રી
ગાંધીનગર ૧૬.૦ ડીગ્રી
જામનગર ૧પ.૪ ડીગ્રી
કંડલા ૧૩.૦ ડીગ્રી
નલિયા ૪.ર ડીગ્રી
ઓખા ૧૮.ર ડીગ્રી
પોરબંદર ૧૧.૪ ડીગ્રી
રાજકોટ ૯.૯ ડીગ્રી
સુરત ૧૮.૪ ડીગ્રી
વેરાવળ ૧પ.૦ ડીગ્રી
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
