તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
મોરબી-માળિયા હાઈવે પર પવનચક્કીનો સામાન લઇ જતું ટ્રેલર પલટી ગયું

પ્રવિણ વ્યાસ દ્વારા મોરબી તા.૨૮: મોરબી-માળિયા હાઈવે પર છાશવારે અકસ્માત બનતા રહે છે જેમાં આજે પવનચક્કીનો સામાન લઈને જતું લાંબુ ટ્રેલર કોઈ કારણોસર પલટી મારી ગયું હતું ભરતનગર ગામ પાસે ટ્રેલર સર્વિસ રોડ પર પલટી ગયું હતું સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ અકસ્માતને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
