તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
સૌરાષ્ટ્ર કેસરી ગુરૂ પ્રાણની અવતરણ ભૂમિ વેરાવળમાં રાષ્ટ્ર સંતશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત નૂતન ધર્મસ્થાનકનો ઉદ્ધઘાટન સમારોહ કાલે યોજાશે
ગુરૂ પ્રાણ પરિવારના પૂજનીય સંત- સતીજીઓ અને સમગ્ર સૌરાષ્ટ્રના શ્રીસંઘોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા સાથે અનેક વિધધ કાર્યક્રમો દ્વારા ગુરુ ગુણાંજલિ અર્પણ થશે

(દિપક કકકડ દ્વારા) વેરાવળ, તા.૨૮: જેમનાના મેં સમગ્ર ભારતમાં જિન શાસનની જયવંતી પ્રભાવના કરીને વિચરણ કરી રહ્યો છે બહોળો સંયમી પરિવારએ ગોંડલ સંપ્રદાયના પરમ પ્રતાપી પુરુષ સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજસાહેબની અવતરણ ભૂમિ વેરાવળની ધરા પર રાષ્ટ્રસંત પરમ ગુરુ દેવ શ્રી નમ્રમુનિમહારાજ સાહેબની પ્રેરણાથી સર્જાયેલા નૂતન ધર્મસ્થાનના ઉદઘાટન સમારોહનો અવસર ૨૯મી ડિસેમ્બર ૨૦૨૪ ના દિવસે આયોજિત કરવામાં આવ્યો છે, ઉલ્લેખનીયછે કે આજથી ૭૫ વર્ષ પહેલાં ગુરુપ્રાણની પ્રેરણાથી સર્જાયેલા ધર્મસ્થાન બાદ આજના સમયની સ્થિતિ અને સંયોગોનેલક્ષમાં રાખીને રાષ્ટ્ર સંત પરમગુરુદેવની પ્રેરણાથી વર્ષબાદ સર્જાયેલાં શેઠશ્રી સોભેચંદ કરસનજી ધર્મવત્સલા હેમાક્ષીબેન રમેશભાઈ જમનાદાસ શાહ જૈન ઉપાશ્રય, ૭૫ શાતાકારી અને શાંતિકારી એવા આધર્મસ્થાનકના ઉદઘાટન સમારોહ માટે ન માત્ર વેરાવળના ભાવિકોમાં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના શ્રીસંઘોમાં અનેરો ઉત્સાહઅને આનંદવર્તાઈ રહ્યો છે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સનિધ્યે આયોજિત બે દિવસીય આ અવસરમાં સમગ્રગુરુ પ્રાણપરિવારના પૂજનીયસંત- સતીજીઓની પાવન ઉપસ્થિતિ સાથે સમગ્ર સૌરાષ્ટ્રના શ્રીસંઘો તેમજ અનેક ભાવિકો અનેક ક્ષેત્રોથી હજારો ભાવિકો ભક્તિભાવથી જોડાઈજશે.
બે દિવસીય આઅવસર અંતર્ગત તારીખ ૨૮મી ડિસેમ્બર સવારે કલાકે વેરાવળના અનન્ય ગુરુભક્તશ્રી ભીખાલાલને મચંદ શાહ પરિવારના આંગણે વિનાયકએપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ મંદિરની પાછળ, વેરાવળ ખાતેથી અનેક વિવિધતા ઓથી શોભતી ભવ્ય શોભાયાત્રા પ્રારંભથઈને ગાજતીગુંજતી, ૦૯.૦૦ જૂનાગઢ હાઈવે, જયકાર ગજાવતી નૂતન ધર્મસ્થાનક નાદ્વારે પધારશે જ્યાં ચતુર્વિધસંધની ઉપસ્થિતિમાં ગુરુપ્રાણ ગુણવંદ નાવલી આદિ કાર્યક્રમની સાથે નૂતન ઉપાશ્રયનો ઉદઘાટન સમારોહ યોજાશે.
એસાથેજ, ૨૯મી ડિસેમ્બર રવિવાર સવારના સમગ્ર સૌરાષ્ટ્રના શ્રીસંઘોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણની પુણ્યસ્મળતિને અનુલક્ષીને એમના જીવન પર આધારિત એકહૃદય સ્પર્શી નાટિકા ની પ્રસ્તુતિ દ્વારા એમના ગુણોની સ્મળતિને જીવંત કરવામાં આવશે. ૯:૦૦ ૬૮મી ‘મારાગુરુપ્રાણ' આ અવસરે પૂજ્યસંત- સતીજીઓનાશ્રી મુખેથી સુંદરભાવો સાથે ગુરુ પ્રાણને ગુણાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે નૂતન ધર્મસ્થાનક નાનિ મર્માણમાંતન, મનધનનું યોગદાન આપનારા ઉદારહૃદયા અને સેવાભાવી ભાવિકોને સન્માનિત કરવામાં આવશે.
૨૮મીના સ્વામી વાત્સલ્યનો લાભધર્મવત્સલા હેમાક્ષીબેન રમેશભાઈ જમનાદાસ શાહ, વંશ, પ્રણય, યુગ, પુંકિત શાહે લીધેલ છે. ૨૯મીના નવકારશીનો લાભ ધર્મવત્સલા વર્ષાબેન સુરેશભાઈ કંપાણી, વળષ્ટિબેન કુણાલભાઈ ગોસાણી અને ધર્મવત્સ લાબીનાબેન મુકેશભાઈ શાહ, ચેતનાબેન મહેન્દ્રભાઈ શાહપરી વારેલીધેલ છે. સ્વામી વાત્સલ્યનું સ્થળ; સ્વામિનારાયણ મંદિરકેમ્પસ (BAPS મંદિર) વેરાવળ-જુનાગઢ હાઈવે, વેરાવળ રાખવામાં આવેલ છે.
નૂતન ધર્મસ્થાનકની અનુમોદના કરવાઆ અવસરે દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારીને ધન્ય બનવા શ્રી વેરાવળ સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
