<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

અકિલા ન્યુઝ : જસદણના વિરનગર ગામે ખેડૂતોનો વિરોધ, નર્મદા નીરની પાણીની પાઇપલાઇન ખેતરમાં નવી નાખવાને લઈને ખેડૂતોનો વિરોધ ખેતરમાં ખેડૂતોએ ચણા, જીરુ, ઘઉં સહિતના શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, ઉભા પાકમાં JCB ચલાવવા આવેતો તો એક હજાર વીઘા થી વધુ ખેતરોમાં રહેલો પાકને નુકસાની થશે, નોટીસ વિના કે જાણ કર્યા વિના પાઇપ લાઈનનું કામ શરુ કરાયું, પાણીની પાઇપલાઇન રોડ પર નાખવા ખેડૂતોની માંગ. વિડીયો : કરશન બામટા આટકોટ : જુઓ વિડિયો

(1:53 PM IST)