તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
માંગરોળના કોસંબામાં જર્જરિત ઈમારતની છત થઈ ધરાશાયી
જીન રોડ પર આવેલ ઈમારતની બીજા માળની છત અચાનક તૂટી પડી,સદ નસીબે જાનહાની ટળી

માંગરોળ તાલુકાના કોસંબા ગામે જીન રોડ પર આવેલ એક જૂની ઇમારત ના બીજા માળની છત આજરોજ તૂટી પડી હતી. સદ નસીબે કોઈ હાજર ન હોય કોઈ જાન માલનું નુકસાન થયું ન હતું. થોડા સમય પહેલા તરસાડી મુખ્ય માર્ગ ઉપર આવેલ એક જર્જરિત ઇમારતના બાલ્કનીના ગેલેરી છતનો ભાગ રોડ ઉપર પડી ગયો હતો
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
