<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

મોરબીના શનાળા ગામે બીમારીથી કંટાળી વૃદ્ધનો આપધાત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના શનાળા ગામે શ્વાસની બીમારીથી કંટાળી વૃહ્ધ્ધે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના શનાળા ગામે રહેતા ભરતભાઈ બાબુભાઈ ચૌહાણ ને શ્વાસની બીમારી હોય જેનાથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે.

(12:51 AM IST)