<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

ધ્રોલના જામનગર હાઈવે નજીક આવેલ જી.એમ. પટેલ સ્કુલ પાસે અલ્ટો ગાડીમા અચાનક આગ ભભૂકી :કોઈ જાનહાની નહી :આગથી કાર બળીને ખાખ: લોકોના ટોળા ઉમટી પડ્યા : ધ્રોલ ફાયર ની ગાડી ઘટના સ્થળ પર પહોંચી :જુઓ વિડીયો

ધ્રોલના જામનગર હાઈવે નજીક આવેલ જી.એમ. પટેલ સ્કુલ પાસે અલ્ટો ગાડીમા અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોકે સદભાગ્યે કોઈ જાનહાની નથી,  આગથી કાર બળીને ખાખ થઇ ગઈ હતી, આગની ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, આગના બનવની જાણ થતા  ધ્રોલ ફાયર ની ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી ( સંજય ડાંગર ધ્રોલ)

(7:41 PM IST)