તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Monday, 30th December 2024
વિસાવદર અંધ વિધાર્થી ભુવન ટ્રસ્ટ આયોજીત અંધશાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
૭૯ વર્ષ જુની સંસ્થા અંધશાળા ખાતે ૧લી જાન્યુઆરીથી ૭મી જાન્યુઆરી સુધી સપ્તાહનુ ભવ્ય આયોજનઃ સમગ્ર શહેરમાં અનેરો ઉત્સાહઃ ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન તળે સ્વૈચ્છિક સંસ્થાઓ-મંડળો-કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓઃ વ્યાસાસને કથાકાર નિરંજનભાઇ ભટ્ટ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૩૦: વિસાવદર અંધ વિધાર્થી ભુવન ટ્રસ્ટ દ્વારા આયોજીત અંધશાળાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરાયુ છે. ૭૯ વર્ષ જુની સંસ્થા અંધશાળા ખાતે ૧લી જાન્યુઆરીથી ૭મી જાન્યુઆરી સુધી ભાગવત સપ્તાહ યોજાશે ત્યારે સમગ્ર વિસાવદર શહેર અને તાલુકાભરમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે. અંધ વિધાર્થી ભૂવન ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન તળે સ્વૈચ્છિક સંસ્થાઓ-મંડળો-કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
શ્રી અંધ વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંઘ વિદ્યાર્થી ભુવન (અંધશાળા-વિસાવદર)ના લાભાર્થે ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ'નુ આયોજન કરવામા આવેલ છે. કથા સ્થળઃ શ્રી અંધ વિદ્યાર્થી ભુવન,જુના બસ સ્ટેન્ડ પાસે, સતાધાર રોડ, વિસાવદર. કથા પ્રારંભઃ તા.૧-૧-૨૦૨૫ કથા સમય સવારે ૯ થી ૧૨ કલાક સુધી, સાંજે ૩ થી ૬ કલાક સુધી. કથા વિરામ તા.૭-૧-૨૦૨૫. શ્રી અંધ વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટના સ્થાપક સ્વ. મથુરાદાસ રણછોડદાસ ચોલેરા,
સંસ્થાની સ્થાપના ૦૧/૦૩/૧૯૪૬ કથા-આયોજક પ્રતિકભાઈ ચોલેરા પ્રમુખ ટ્રસ્ટી, શાંતિભાઈ ગાણાત્રા મેનેજીંગ ટ્રસ્ટી, સિધ્ધાર્થભાઈ હિરપરા મેનેજર, મગનભાઈ ભેસાણીયા આચાર્ય, લક્ષ્મણભાઈ બલદાણીયા સમિતિ માર્ગદર્શક, હિતેન્દ્રભાઈ ભંખોડીયા શિક્ષક, ટ્રસ્ટીશ્રીઓ રસુલભાઈ કે.હિરાણી, હરેશભાઈ કે. ચોલેરા, અબુલીભાઈ આર. હિરાણી, ભાવેશભાઈ એન. શેઠ છે.
વિસાવદર ખાતે શ્રી અંધ વિદ્યાર્થી ભુવન દ્વારા આયોજીત, અંધશાળા વિસાવદરના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરાયુ છે. તેનો શુભ શુભારંભ તા.૧/૧/૨૦૨૫થી તા. ૭/૧/૨૦૨૫ સુધી આયોજન કરેલ છે. જેથી સૌને શ્રી અંધ વિદ્યાર્થી ભુવન તરફથી પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયુ છે. કથા વકતાઃ શાષાી નિરંજનભાઈ ભટ્ટ વ્યાસપીઠ પર બીરાજી આ કથાનું જ્ઞાન, ચિંતન, મનનનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. કથાના પૂજા આરતીના યજમાન લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ બલદાણીયા, જીવાભાઈ ગોવિંદભાઈ બલદાણીયા તથા સમગ્ર બલદાણીયા પરિવાર-જાંબુડા, કિશનભાઈ ભુપેન્દ્રભાઈ ગોહેલ છે. કથાના પાવન પ્રસંગો તા. ૧/૧/૨૦૨૫, બુધવાર, સવારે શ્રી ભાગવત પોથીયાત્રા, કથા પ્રારંભ, તા. ૨/૧/૨૦૨૫, ગુરૂવાર, સળષ્ટિ ઉત્પતી કથા, શ્રી કપીલ પ્રાગટય, તા. ૩/૧/૨૦૨૫, શુક્રવાર, શ્રી ધળવ ચરીત્ર, જળ ભરત કથા, શ્રી નળસિંહ પ્રાગટય, તા. ૪/૧/૨૦૨૫, શનિવાર, શ્રી હરી પ્રાગટય, શ્રી વામન પ્રાગટ્સ,શ્રી રામ પ્રાગટય.શ્રી કળષ્ણ પ્રાગટય, નંદ મોહત્સવ, તા. ૫/૧/૨૦૨૫, રવિવાર, શ્રી કળષ્ણ બાળલીલા, દધી મંથન, ગોવર્ધન લીલા, ગોપી ગીત, તા. ૬/૧/૨૦૨૫, સોમવાર, કંસ વધ, શ્રી કળષ્ણ રૂક્ષમણી વિવાહ, તા. ૭/૧/૨૦૨૫, મંગળવાર, શ્રી દ્વારકેશ લીલા, શ્રી સુદામા ચરીત્ર, શ્રી પરીક્ષીત મોક્ષ, રાત્રીના કાર્યક્રમો તા. ૨/૧/૨૦૨૫, ગુરૂવાર - શ્રી ગૌ સેવા ધુન મંડળ, વિસાવદર, તા.૪/૧/૨૦૨૫, શનિવાર-ભજન-સંતવાણી, મનીષભાઈ રીબડીયા, અશોકભાઈ ઠાકોર, તા.૬/૧/૨૦૨૫, સોમવાર, દાંડીયા રાસ.
આમંત્રિત સાધુસંતો પૂ. મુક્તાનંદબાપુ-સુરેવધામ આશ્રમ, પૂ. વિજયબાપુ-સતાધારધામ, પૂ.આઇ માં રૂપલમાં-રામપરાધામ, મહામંડલેશ્વર નીલમકુંવરબા માતાજી-કિન્નર અખાડા, બિલખા, પૂ. શક્તિદાસ બાપુ-મૌની આશ્રમ, પૂ. શ્રી ગોવિંદબાપુ-રામેશ્વર આશ્રમ, પૂ. ભક્તિરામ બાપુ-ભુતડી આશ્રમ, પૂ. આનંદગીરીબાપુ-દિગમ્બર આશ્રમ, પૂ. અખંડચિંત સ્વામી, સ્વામીનારાયણ મદિર-જુનાગઢ, પૂ. પરમલિય સ્વામી-સ્વામીનારાયણ મદિર-જુનાગઢ, પૂ.આનંદસ્વરૂપ સ્વામી-ગુરુકુળ-વિસાવદર, પૂ. મુકુંદ સ્વામી-ગુરૂકુળ વિસાવદર, પૂ. હિરાપુરીબાપુ હનુમાનપરીબાપુ-કાશીવિશ્વનાથ મંદિર, વિસાવદર, શ્રી મનોજભાઈ મુખીયાજી-શ્રી ગોવર્ધનાથજીની હવેલી વિસાવદર, શ્રી સતીષભાઈ મુખીયાજી-શ્રી બાલકળષ્ણાલાલ હવેલી, વિસાવદર. આમંત્રિત અધિકારીશ્રીઓઃ આઈ.જી. નિલેશ જાંજડીયા, એસ.પી. ડો. હર્ષદ મહેતા, પ્રાંત અધિકારી કિર્તન રાઠોડ, પી.આઈ. આર.એસ.પટેલ, પી.એસ.આઈ. આર.ડી. રોહીત, મામલતદાર એન.બી.લાંધણોજા, ટી.પી.ઓ. કુમનભાઈ ખોલકીયા, બી.આર.સી. ધર્મેશભાઈ પી.સેલરકા, કેળવણી નિરીક્ષક ગોપાલભાઈ સાવલીયા, આર.એફ.ઓ. ભરવાડ, ચીફ ઓફિસર કરમટા, વિસાવદર, નગર પંચાયત હાઇસ્કુલ-આચાર્ય તથા સર્વે સ્ટાફ ગણ, દેવમણી આર્ટસ કોમર્સ કોલેજ-આચાર્ય તથા સર્વે સ્ટાફગણ, એન.સી.પરમાર ગર્લ્સહાઇસ્કુલ,આચાર્ય તથા સર્વે સ્ટાફગણ.
આમંત્રિત મુખ્ય મહેમાનો બિપીનભાઈ રામાણી-ઉદ્યોગપતિશ્રી-સુરત, કાનજીભાઈ કલ્યાણભાઈ કાનકડ-કે.કે.બિલ્ડર્સ રાજકોટ, અંધ વિદ્યાર્થી ભુવનના સર્વે ભુતપૂર્વ વિદ્યાર્થીશ્રીઓ, જે.કે.ઠેસીયા-મેનેજીંગટ્રસ્ટી,સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ-માંડાવડ, ગોકળદાસ જી.વાછાણી-માનદ મંત્રી અંધજન કલ્યાણ મંડળ રાજકોટ, લાભુભાઈ ટી.સોનાણી-જનરલ સેક્રેટરી કળષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર, ચિરાગભાઈ રીબડીયા-પ્રમુખ રાષ્ટ્રીય અંધજન મંડળ જીલ્લા શાખા જુનાગઢ, મનસુખભાઈ વાંજા-પ્રમુખ શ્રી અંધ કન્યા છાત્રાલય-જુનાગઢ, મુકેશગીરી મેઘનાથી-મેનેજીંગ ટ્રસ્ટી, અંધ કન્યા છાત્રાલય જુનાગઢ, સર્વે વકીલગણ (એડવોકેટશ્રીઓ), સર્વે પ્રેસ મીડીયાગણ (પત્રકારશ્રીઓ), શ્રી સર્વે ડોકટરગણ (ડોક્ટરશ્રીઓ), શ્રી સર્વે શિક્ષકગણ (શિક્ષકશ્રીઓ).
મુખ્ય દાતાશ્રીઓ સ્વ.ડાયાભાઈ પરમાર તથા સર્વે પરિવાર,લીંબડી (પ્રથમ સંગીત શિક્ષક), સ્વ. નાગજીભાઈ હિરપરા-ભુતપૂર્વ સંગીત શિક્ષક (શ્રી ભરતભાઈ હિરપરા તથા હિરપરા પરિવાર, વિસાવદર), શ્રી વિમલભાઈ બચુભાઈ ભટ્ટ-ન્યુ જર્સી (અમેરીકા), તળપ્તિબેન જયંતિલાલ વ્યાસ, એડીશનલ કલેક્ટર અને ડેપ્યુટી સીઈઓ ઘોલેરા, શ્રી જયશ્રીબેન શુકલા-અંધશાળા પૂર્વ ગળહમાતા,શ્રી શાંતાબેન કાનજીભાઈ ડોબરીયા (શ્રી અતુલભાઈ ડોબરીયા-સાઉદી અરબ), શ્રી જયરાજભાઈ વિકમા-સભ્ય તાલુકા પંચાયત,વિસાવદર.
આમંત્રિત રાજકીય આગેવાનશ્રીઓ રાજેશભાઈ ચુડાસમા-સાંસદ-જુનાગઢ, કીરીટભાઈ પટેલ-પ્રમુખ જીલ્લા ભાજપ, દિપકભાઈ ડોબરીયા-ઉપપ્રમુખ જીલ્લા ભાજપ, હરેશભાઈ હુંમર-પ્રમુખ જીલ્લા પંચાયત, કનુભાઈ ભાલાળા-પૂર્વ કળષિમંત્રી, શ્રી હર્ષદભાઈ રીબડીયા-પૂર્વ ધારાસભ્ય, ભુપતભાઈ ભાયાણી-પૂર્વ ધારાસભ્ય, હરીભાઈ રીબડીયા-પ્રમુખ તાલુકા ભાજપ, શ્રી કરશનભાઈ વાડોદરીયા-પ્રમુખ તાલુકા કોંગ્રેસ, વિપુલભાઈ કાવાણી-પૂર્વ ઉપ પ્રમુખ જીલ્લા પંચાયત, અશ્વિનભાઈ સરધારા-પૂર્વ ઉપ પ્રમુખ તાલુકા પંચાયત, નિતીનભાઈ કપુરીયા-પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત, ભરતભાઈ કોટડીયા-ઉપ પ્રમુખ તા.પં, મનિષભાઈ રીબડીયા-પૂર્વ પ્રમુખ પ્ર.નગરપાલિકા, રમણીકભાઈ દુધાત્રા-પૂર્વ સભ્ય ન.પા., કૌશિકભાઈ વાઘેલા-પૂર્વ પ્રમુખ ન.પા., રજનિકભાઈ ડોબરીયા-પૂર્વ પ્રમુખ ન.પા., શ્રી ઘનશ્યામભાઈ ડોબરીયા-પૂર્વ ઉપપ્રમુખ ન.પા., ઘનશ્યામભાઈ સાવલીયા-શાયોના ગળપ,વિરેન્દ્રભાઈ સાવલીયા-સભ્ય પ્ર. જી.પં., રામભાઈ સોજીત્રા-પ્રેમપરા, નરેન્દ્રભાઈ કોટીલા-મંત્રી-જિલ્લા ભાજપ,લેરીયા, ભાવેશભાઈ ડોબરીયા-પ્રમુખ શહેર ભાજપ, હરેશભાઈ સાવલીયા-જીલ્લા પ્રમુખ આપ, મહેન્દ્રભાઈ ડોબરીયા-તાલુકા પ્રમુખ આપ, કૈલાશભાઈ વાઘેલા - શહેર ઉપ પ્રમુખ આપ, એલ.ડી. પટેલ-શહેર પ્રમુખ આપ, જસ્મીનભાઈ જાની-શહેર પ્રમુખ કોંગ્રેસ, શુભેચ્છક મિલન ફેમીલી રેસ્ટોરન્ટ એન્ડ હોટેલ, વિશાલભાઈ રીબડીયા, અક્ષર એકયુપ્રશર એન્ડ સુજોક થેરાપી, ભરતભાઈ હિરપરા, મુરલીધર ડેરી ફાર્મ, કમલેશભાઈ ડોબરીયા, સમીરભાઈ ડોબરીયા, રાધે મેડીકલ સ્ટોર,કમલેશભાઈ ભાલીયા, પટેલ પ્લાય એન્ડ હાર્ડવેર, સંકેતભાઈ હિરપરા, મનિષભાઈ હિરપરા, શ્યામ ટ્રાવેલ્સ, શાંતિભાઈ ગણાત્રા, તેજસભાઈ ગણાત્રા, ક્રિષ્ના સિલેકશન,ભેસાણ-શ્રી અક્ષય વી.ભેસાણીયા, ભગવતી મારબલ એન્ડ ટાઇલ્સ, અમિતભાઇ હિરપરા, ખોડલ મંડપ એન્ડ ડી.જે., હાર્દિકભાઈ સુવાગીયા,જેરામભાઈ જવેલર્સ, ભરતભાઈ(ઢાંકવાળા), આમંત્રિત સેવાકીય સંસ્થાઓ સમભાવ મિત્રમંડળ, મેડીકલ સાધન સેવા કેન્દ્ર, ગૌ સેવા ધુન મંડળ, બીએપીએસ સ્વામીનારાયણ મંદિર મંડળ-ડોબરીયા પ્લોટ, બીએપીએસ સ્વામીનારાયણ મંદિર મંડળ-જીવાપરા, ખોડલધામ સમિતી, કર્મવિર સમિતી, કાલસારી ગૌ સેવા ધુન મંડળ, આંતર રાષ્ટ્રીય કળમિ સેના, જલારામ યુવક મંડળ, ગોકુલ ગૌ રક્ષા ટ્રસ્ટ, આશ્રય વળધ્ધાશ્રમ-રામેશ્વર સતાધાર, શ્રીરામ ગૌ સેવા ધુન મંડળ-હનુમાનપરા, આઝાદ ગળપ-હનુમાનપરા. કાર્યકર સમિતિઃ સિધ્ધાર્થભાઇ હિરપરા, અશ્વીનભાઈ સરધારા, જસ્મીનભાઈ જાની, ભાવેશભાઇ વસાણી, નયનભાઈ બલદાણીયા, લાલજીભાઈ વોરા, કેરૂલભાઈ સરધારા, રમેશભાઈ માંગરોળીયા-હનુમાનપરા, ગોપાલભાઇ વઘાસીયા-કાલસારી, બિપીનભાઈ કાનાબાર, કેયુરભાઈ અભાણી, શ્રી કેતુલભાઈ કાનાબાર, ગોવિંદભાઈ આહિર, તેજસભાઈ ગણાત્રા, મહેન્દ્રભાઇ બામટા, રાજભાઈ હિરપરા-હનુમાનપરા,
અંધ વિદ્યાર્થી ભુવન (અંધશાળા) વિસાવદર કાર્યશૈલી આ સંસ્થાની સ્થાપના તા. ૧/૩/૧૯૪૬માં સ્વ. મથુરાદાસ રણછોડદાસ ચોલેરાએ કરી હતી. આ સંસ્થામાં કેટકેટલાય વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી સરકારી નોકરી મેળવી તેમજ વિવિધ ક્ષેત્રમાં અધિકારી અને પદાધિકારી તરીકે સેવા આપી રહ્યા છે.અવિરીત ચાલતી આ સંસ્થામાં સંગીત, સાહિત્ય, ઉદ્યોગ અને કોમ્પ્યુટર તેમજ રમત-ગમત જેવી તાલીમો મેળવી સરકારી સરકારશ્રી દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ નંબર મેળવી સંસ્થાનું ગૌરવ વધારી રહ્યા છે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓને રહેવા તથા જમવાની વિના મૂલ્યે સુવિધાઓ આપવામાં આવી રહી છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
