<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

ગોંડલ યાર્ડમાં સાણથલીના ખેડૂતોને એક મણ ધાણાના રૂ.૩૫ હજાર મળ્યા

ગોંડલ:: ગોંડલ નવા માર્કેટયાર્ડમાં ગોંડલ તાલુકાના સાણથલી ગામના ખેડૂતે ધાણા લઈ વેચવા માટે આવ્યા હતા અને સવારમાં હરરાજીમાં 20 કિલોના 35,000 રૂપિયા બોલાયા હતા.(તસ્વીર-અહેવાલ: ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:06 PM IST)