<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

સોૈરાષ્‍ટ્રમાં વધુ એક મોટરકાર સળગી ગઇ

સોૈરાષ્‍ટ્રના જામનગર જીલ્લાના ધ્રોલના જામનગર હાઇવે નજીક આવેલ જી.એમ. પટેલ સ્‍કુલ પાસે અલ્‍ટો ગાડીમાં અચાનક આગ ભભુકી ઉઠી. કોઇ જાનહાની નહી. આગથી કાર બળીને ખાખ. લોકોના ટોળા ઉમટી પડયા. ધ્રોલ ફાયરની ગાડીએ આગ બુઝાવી.(સંજય ડાંગર, અકિલા, ધ્રોલ)

(1:47 PM IST)