તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 31st December 2024
૭ મીથી ઠંડીનો ફરી જોરદાર રાઉન્ડ
હાલ ઠંડીમાં આંશિક રાહતઃ શુક્ર થી રવિ ઝાકળ વર્ષા

(જયેશ ભટાસણા) ટંકારા : આગાહી તારીખ ૩૧ થી ૭ આગાહી સમય માં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે.હાલ કોઈ માવઠું નથી. અને આવતીકાલ થી તાપમાનમાં ૧ કે ર ડીગ્રીનો વધારો થશે તેથી ઠંડી માં આંશિક રાહત મળશે તારીખ ૩ થી ૫ પવન પヘમિ નો થશે તેથી સવારમાં ભેજ નું પ્રમાણ વધશે તેથી તારીખ ૩ થી ૫ ઝાંકળવર્ષા થાય તેવી શક્યતા છે એટલે આ ગાળા માં ફરી ઠંડી માં દ્યટાડો થશે ત્યારબાદ ૬ તારીખે એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉતરભારત માંથી પસાર થશે તેની અસર થી ૭ તારીખથી જોરદાર ઠંડી નો રાઉન્ડ આવી શકે. રમેશ બસીયા (નાનાંખીજડીયા ટંકારા )
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
