<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

કચ્છમાં લૂંટ ચલાવનાર માથાભારે આરોપીઓનો વરઘોડો

લૂંટ ચલાવનાર માથાભારે આરોપીઓનો વરઘોડો: કચ્છના અંજાર પાસે વરસાણામાં બે મિત્રોને માર મારી રૂા. ૩ લાખની લૂંટ ચલાવનારા ત્રણ આરોપીઓનો પૂર્વ કચ્છ પોલીસે વરઘોડો કાઢ્યો હતો. માથાભારે શખ્સો જમનશા શેખ, અબ્દુલરજાક જેથડા અને નાસીરશા શેખને અંજાર પોલીસે જાહેરમાં ફેરવ્યા હતા. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(12:20 PM IST)