News of Wednesday, 1st January 2025
સાવરકુંડલા ના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી લોકો ના પ્રશ્નો સભળવવા સક્રિય

(ઇકબાલ ગૌરી દ્વારા)સાવરકુંડલા તા.૧: લીલીયા વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી લોક પ્રશ્નો સાભળવાવા સક્રિય કામગીરી બજાવી રહ્યા છે
૨૦૦ કરોડ ઉપરાત ના કામો કરનાર સાવરકુંડલા લીલીયા વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી ભારતીય જનતા પાર્ટી ના એક અડીખમ સૈનિક કાર્યકર તરીકે લોકોના નાના મોટા પ્રશ્નો ઉકેલવા સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે
સીનીયર સીટીઝન ના પ્રશ્નો હોય કે આમ જનતા ના પ્રશ્નો હોય લોકો સાથે બેસી પ્રશ્નો હલ કરવા ના પ્રયત્ન કરે છે ભાજપ ના વફાદાર સભ્ય હોવા ની પ્રતીતિ કરાવી રહ્યા છે.(૪૦.૩)
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
