News of Friday, 3rd January 2025
દેવભૂમિદ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં ફરી દાદાનું બુલડોઝર ચાલ્યું : પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન કામગીરી : જુઓ વિડિઓ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૩ : દેવભૂમિદ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં ફરી દાદાનું બુલડોઝર ચાલ્યું છે.સરકારી જમીન પર ડિમોલીશન હાથ ધરાયુ છે.ડિમોલીશનનાં કારણે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.SDM, ઓખા પાલિકાની ટીમ સ્થળ પર હાજર
રહ્યા છે.પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશનની કામગીરી કરવામાં આવી છે.તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.બે સરકારી જમીન તંત્ર દ્વારા ખાલી કરવામાં આવી છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
