<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

અકિલા ન્યુઝ : જસદણ તાલુકાના સાણથલી માં દીપડો પાંજરે પુરાયો, ચાર દીવસથી આંટા ફેરા કરતો હતો દીપડો, ફોરેસ્ટર વિભાગ ને જાણ કરતાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને આખરે દીપડો પાંજરે પુરાયો હતો. વિડીયો : કરશન બામટા જસદણ: જુઓ વિડિયો

(1:01 PM IST)