<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

અમરેલી પંથકની યુવતિને ન્‍યાય અપાવવા જેનીબેન ઠુંમર અને પ્રતાપભાઇ દુધાતની મહેનત રંગ લાવી

 

(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા, તા. ૬ :   ગુજરાત રાજ્‍ય વિધાનસભાના નાયબ મુખ્‍ય ગંડક કૌશિકભાઇ વેકરીયાના વિરુદ્ધમાં પત્ર લખવામાં આવેલ હતો જે લેટર કાંડ તરીકે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત બન્‍યો હતો જમા મહિલા સહિત ચાર આરોપીને પકડવામાં આવેલ હતા જેમાં પાયલ ગોટી નામની મહિલાને રાત્રે ૧ર.૦૦ વાગે પકડવામાં આવેલ હતી જેમાં આરોપીને સરઘર કાઢવામાં આવેલ હતું  બાબત  ખરેખર કાયદાની અને મારો અધિકાર ના વિરુદ્ધમાં ગણાય ત્‍યારે એક નિર્દોષ મહિલા ઉપર જાહેરમાં કાઢી અન્‍ય કરતા ઘટના ઘટી છે  તે સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પાખના પ્રમુખ જેનીબેન ઠુંમર અને પ્રતાપ દુધાત એ પાયલ ગોટી દીકરીને  ન્‍યાય અપાવવા લડત કરવા માં આવી હતી કોર્ટમાંથી જમીન માથે છોડાવવા માટે  કાયદાકિય સહકાર આપવા મા આવેલ હતો તે દીકરીના જામીલ પણ જેનિબેન ઠુંમર થયેલ હતા એટલે સત્‍યનો વિજય અપાવવામાં જેનીબેન ઠુંમર બેસ્‍ટ બેસ્‍ટમેન તરીકે આને પ્રતાપ દુધાત તરીકે ઉપસી આવ્‍યા હતા

   અત્રે ઉલ્લેખનીય છે કે દીકરી કોય પણ જ્ઞાતિની હોય દીકરીએ દીકરી જ કહેવાય ત્‍યારે ભાજપ વાળા  બેટી  પડાવો બેટી બચાવોનું સૂત્ર આપે છે જ્‍યારે દીકરીનું સરધાર કાઢવા છે એટલે ભાજપ વાળા નું કહેવાનું અલગ અને કરવાનું અલગ હોય તેવું સ્‍પષ્ટ વલણ બહાર આવવા પામેલ છે સાત ના નશા માં ભાન ભૂલી ગયેલા ભાજપ વાળાની અસલી છબીને કલક રૂપ ગણાય  અમરેલી જિલ્લા માં એવું પણ સાંભળવા મળેલ છે કે કોય પણ જ્ઞાતિ હોય મહિલા ને થતો અન્‍યાય માટે અડધી રાત્રે જેનીબેન ઠુંમર દોડીને આવ્‍યા છે પરિણામ લક્ષી કામ ગીરીમાં હાજર હોય છે

(2:04 PM IST)