News of Monday, 6th January 2025
અમરેલી લેટરકાંડ મુદ્દે પરેશ ધાનાણી વેદનાને વાચા આપશે

રાજકોટ, તા. ૬: લેટરકાંડ મુદ્દે અમરેલી પંથકના પીડીત બહેન પાયલની વેદનાને વાચા તથા ન્યાયની લડાઇને આગળ ધપાવવા આવતી કાલે તા. ૦૭-૦૧-ર૦રપ ના રોજ સવારે ૧૦ કલાકે અમરેલી ખાતે પરેશભાઇ ધાનાણીના નિવાસ સ્થાને પત્રકાર પરિષદ યોજાશે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
