<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

અકિલા ન્યુઝ : રાજકોટ વીંછીયામાં હત્યાની ઘટનાના આરોપીનું સરઘસ જોવા પોલીસ સ્ટેશન સામે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી, કોળી સમાજના આગેન મુકેશ રાજપરા ની વીંછીયા પોલીસે ધડપકડ કરી છે, વીંછીયા પોલીસ સ્ટેશન સામે રોડ પર ચક્કાજામ, પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા, પથ્થર મારાં ની ઘટના પણ સામે આવી, ઘટના સ્થળે પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા વિડીયો : કરશન બામટા : જસદણ : જુઓ વિડિઓ

(6:29 PM IST)