<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

પોરબંદર ભાજપ પ્રમુખ પદ માટેના ઉમેદવારનું ફોર્મ રદ

( પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૭:    પોરબંદરમાં જીલ્લા ભાજપ પ્રમુખપદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પોરબંદર ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયાએ ફોર્મ ભર્યું હતું. પરંતુ કોઈ વિવાદના કારણે ભાજપ દ્વારા જીગ્નેશભાઈ કારીયાનું ફોર્મ રદ કરવામાં આવ્‍યું હોવાનું જાણવા મળ્‍યું છે.(૯.ર૬)

 

(4:43 PM IST)