<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

જામનગરમાં સાડા પાંચ હજાર ફૂટ જગ્‍યા ખુલ્લી કરવા ડિમોલીશન

જામનગર શહેરના ગેલેક્‍સી ટોકીઝ પાછળ વિસ્‍તારમાં આવેલી મહાનગરપાલિકાની પરમિશન વગરની બહાર જેટલી દુકાનો વહેલી સવારે પાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે વહેલી સવારથી જ સાડા પાંચ હજાર ફૂટ જેટલી જગ્‍યા ખુલી કરાવવા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાય છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરો કિંજલ કારસરીયા, જામનગર)

(1:35 PM IST)