News of Tuesday, 14th January 2025
જુનાગઢ ગીરીવર ગિરનાર શક્તિપીઠ અંબાજી માતાના ભાવપૂર્વક દર્શન કરતાં લેડી ગવર્નર
લેડી ગવર્નર દર્શનાબેન અને તેમના પરિવારે માતાજીના દર્શન અને પૂજન અર્ચન કર્યા : પૂજારીઓએ માતાજીની ચુંદડી પ્રસાદી ભેટ આપી માતાજીના રૂડા આશીર્વાદ આપ્યા

( વિનુ જોશી દ્વારા ) જુનાગઢ ગીરનાર શક્તિપીઠ અંબાજી મંદિર માતાજીની પુરા ભાવ સાથે પૂજા અર્ચના અને આરતી કરતા લેડી ગવર્નર દર્શનાબેન અને તેમના પરિવારે માતાજીના દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા. મંદિર ટ્રસ્ટ વતી પૂજારીઓએ માતાજીની ચુંદડી પ્રસાદી ભેટ આપી માતાજીના રૂડા આશીર્વાદ આપ્યા હતા
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
