News of Wednesday, 15th January 2025
ગોંડલમાં ફેરિયાઓ ફુગ્ગા વેચવા એક જગ્યાએ બેઠા ત્યાં અચાનક આગ ભભૂકતા બધું જ ભસ્મિભૂત

ગોંડલ : રાજકોટ જુનાગઢ હાઈવે ઉપર આવેલ ગોંડલના કોલેજ ચોકમાં ઉતરાણ નિમિત્તે નબળી આર્થિક સ્થિતિના ફેરિયાઓ ફુગ્ગા વેચવા માટે મોટી સંખ્યામાં એક જગ્યાએ બેઠા હતા. તેમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેને લઈને ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઇ હતી. (તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી, ગોંડલ)
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
