News of Friday, 17th January 2025
જામનગર-હાપા યાર્ડમાં સેક્રેટરી હરરાજી કરવા લાગ્યા

જામનગરઃ હાપા માર્કેટીંગ યાર્ડમાં અજમાની હરરાજી પુરી કરવા ખુદ સેક્રેટરી હરરાજી કરવા લાગ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર- અહેવાલઃ મુકુંદ બદિયાણી, જામનગર)
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
