તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Saturday, 18th January 2025
મોરબીમાં બે બાઈકને અડફેટે લેનારી કારના અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા
મોરબીના રાજપર રોડ પર કારે બે બાઈકચાલકને અડફેટે લેતા ચાર લોકો ઘવાયાં હતા

મોરબીમાં બે બાઈકને અડફેટે લેનારી કારના અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. શુક્રવારે મોરબીના રાજપર રોડ પર કારે બે બાઈકચાલકને અડફેટે લેતા ચાર લોકો ઘવાયાં હતા. પૂરઝડપે આવતી કાર એક ટક્કર લાગવાથી ગોળ ફરી ગઈ હતી અને સામેથી આવતા બાઈકચાલક અકસ્માતમાં ઘવાયાં હતા. આ ઘટના બાદ પોલીસે અકસ્માત કરનારા કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
