<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

સુત્રાપાડામાં સંવિધાન ગૌરવ અભિયાન બેઠક

   સુત્રાપાડા : શહેર ની મંડળની બેઠક મળી સંવિધાન ગૌરવ અભિયાનની આયોજન બેઠક  સંવિધાન ગૌરવ અભિયાનના ઇન્‍ચાર્જ અને જિલ્લા મહામંત્રી દિલીપભાઈ  બારડના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ  તેમાં ઉપસ્‍થિત, પ્રવીણભાઈ આહમેંડા કાર્યકમના સહ ઇન્‍ચાર્જ અને જિલ્લા મંત્રીશ્રી ભાજપ,સુરસિંહભાઈ મોરી સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ,મનહરભાઈ બારડ સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ,દીપકભાઈ કાછેલા પૂર્વ પ્રમુખ સુત્રાપાડા શહેર ભાજપ અને ભારતીય જનતા પાર્ટીના મંડળના  હોદેદારો,સક્રીય કાર્યકર્તાઓ,શક્‍તિકેન્‍દ્ર ના સંયોજક સહયોગી પ્રભારી નગરસેવકો ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીરઃ અહેવાલઃ રામસિંહ મોરી-સુત્રાપાડા)

(12:44 PM IST)