News of Monday, 20th January 2025
જામનગરમાં આત્મહત્યા

જામનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતનો બનાવ બનેલ છે. હરપાલસિંહ તખ્તસંગ ડોડીયા નામના ૨૭ વર્ષીય યુવાને આયખું ટૂંકાવ્યું હતું. પરિવાર લગ્નમાં હતો અને પાછળથી ઘરે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા)
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
