તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૩ બુધવાર
News of Monday, 20th January 2025
૧૯મી ફેબ્રુઆરી- શિવાજી જંયતિથી ૧૫મી વિધાનસભાનુ ત્રીજુ બજેટસત્ર
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૭૦થી વધુ પાલિકાઓમા આગામી બે દિવસમા ચૂંટણીઓ જાહેર થશે

રાજકોટ તા.૨૦ : ૧૯મી ફેબ્રુઆરી- શિવાજી જંયતિથી ૧૫મી વિધાનસભાનુ ત્રીજુ બજેટસત્ર મળી રહ્યુ છે.
૨૦મી ફેબુઆરીએ વર્ષ ૨૦૨૫-૨૬નુ બજેટ રજૂ થશે !
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૭૦થી વધુ નગરપાલિકાઓમા આગામી બે દિવસમા ચૂંટણીઓ જાહેર થશે.

(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
