<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

જુનાગઢ મહાનગરપાલિકા ની ચૂંટણી ની જાહેરાત કરાઇ આજથી જ આચારસંહિતા લાગુ કરવામાં આવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા:- 21 :જુનાગઢ મહાનગરપાલિકા ની ચૂંટણી ની જાહેરાત કરાઇ છે.

16/02/2025 ના રોજ મતદાન અને 18/2/2025 ના રોજ મતગણતરી કરવામાં આવશે.  27 ફેબ્રુઆરી ના દિવસે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરાશે અને 4 ફેબ્રુઆરી સુધી માં ઉમેદવારી પરત ખેંચી શકાશે.    આજથી જ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે

(5:50 PM IST)