<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

ભેંસાણના રાણપુરામાં ૪૦ દિવસીય દુર્લભ યજ્ઞમાં પુજન અને આહુતી આપતા પુ. મહેશગીરી બાપુ

જૂનાગઢઃ ભેંસાણ તાલુકાના રાણપુર ગામે આવેલ રાણેશ્વર મહાદેવ મંદિર ખાતે પુ મહેશગીરી બાપુ દ્વારા ૪૦ દિવસીય અતિ દુર્લભ યજ્ઞનું આયોજન કરાયુ છે જેમાં પુજન કરી યજ્ઞમાં આહુતી આપતા પુ મહેશગીરીબાપુ તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ- વિનુજોષી- તસ્‍વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)

(10:09 AM IST)