News of Thursday, 23rd January 2025
ગોંડલ-રાજકોટ હાઇવે પર સેમડા ગામના પાટીયા પાસે વાહન ચાલાકે યુવકને ઠોકર મારતા મોત

ગોંડલ::ગોંડલ-રાજકોટ હાઇવે પર સેમડા ગામના પાટીયા પાસે વાહન ચાલાકે યુવકને ઠોકર મારતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે યુવકના મૃતદેહ ને 108 એમ્બ્યુલન્સમાં ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડેલ છે.(તસ્વીર-અહેવાલ:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
