News of Friday, 24th January 2025
જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયાની ધરપકડ : લેન્ડ ગ્રેબિંગનો ગુનો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : જામનગરના ભૂમાફિયાનો ભાઈ પોલીસની ગિરફતમાં આવી ગયો છે.ભૂમાફિયા જયેશ પટેલના ભાઈની પોલીસે ધરપકડ કરી છે.
લેન્ડગ્રેબિંગના ગુનામાં સીટી એ ડિવિઝન પોલીસે ધર્મેશ રાણપરીયાની ધરપકડ કરી છે.
ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે
(તસ્વીર: કિંજલ કારસરીયા, જામનગર)
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
