<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

જામનગરમા કોંગો ફીવરનો પોઝિટિવ કેસ : એક સપ્તાહ પહેલા આધેડનું મોત થયા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૮ : જામનગરમા કોંગો ફીવરનો પોઝિટિવ દર્દી સામે આવ્યો છે.

પુણેથી કોંગો ફીવર પોઝિટિવનો રિપોર્ટ આવતા દોડધામ મચી ગઇ છે.

     પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડનું સપ્તાહ પહેલા મૃત્યુ થયું હતું.રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સાવચેરીના પગલાં લેવાના શરૂ કરવામાં આવ્યા છે.

(1:06 PM IST)