તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 28th January 2025
રાધનપુરમાં થયેલ ફાયરિંગનો મામલે 5 આરોપીઓની ધરપકડ
પૂર્વ જેલરના ઘર પર તોડફોડ અને ફાયરિંગ કરાયું હતું. રુપિયાની લેવડદેવડમાં ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું

રાધનપુરમાં થયેલ ફાયરિંગનો મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ જેલરના ઘર પર તોડફોડ અને ફાયરિંગ કરાયું હતું. રુપિયાની લેવડદેવડમાં ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું હતું. SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફાયરિંગ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફાયરીંગમાં વપરાયેલ US બનાવટની પિસ્તોલ અને કારતૂસ પણ કબ્જે કર્યા છે
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
