<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

જામનગર શહેર નજીકના હાપા રેલવે કોલોની વિસ્તારમાં એક નવજાત જીવીત શિશુ મળ્યું

પંચકોશી.એ તથા હાપા આર.પી.એફ દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવી નવજાત શિશુને સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલે ખસેડવામાં આવેલ

જામનગર શહેર નજીકના હાપા રેલવે કોલોની વિસ્તારમાં એક નવજાત જીવીત શિશુ મળી આવેલ છે. પંચકોશી.એ તથા હાપા આર.પી.એફ દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવી નવજાત શિશુને સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. હાલ બાળકની હાલત સ્થિર હોવાનું તબીબોનું કહેવું છે. આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


 

(9:06 PM IST)