<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

ભૂપેન્‍દ્ર પટેલ સાથે ડોલરભાઇ કોટેચાની મુલાકાત

જુનાગઢઃ ગુજરાત રાજ્‍યનાં સહકારી આગેવાન તથા ગુજરાત રાજ્‍યની ખેતી બેંક નાં ચેરમેન  ડોલરભાઈ કોટેચા એ ગુજરાત રાજ્‍યનાં  મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ  સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.( તસવીર-અહેવાલઃ  વિનુ જોશી- જુનાગઢ).

(2:31 PM IST)