<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

પ્રયાગરાજ મહાકુંભમાં અમૃતસ્‍નાન કરતા પુ.ભાઇશ્રી

જૂનાગઢઃ પ્રયાગરાજ મહાકુંભમાં મોૈની અમાવસ્‍યા પર અમૃત સ્‍નાનનો રાષ્‍ટ્રીયસંત પ્રખર ભાગવતાચાર્ય પુ. ભાઇ શ્રી રમેશભાઇ ઓઝા એ પણ લાભ લીધો હતો ઉપરોકત તસ્‍વીરમાં ત્રિવેણીનું પુજન અર્ચન કરી ડુબકી લગાવી સ્‍નાન કરતા પુ.ભાઇશ્રી નજરે પડે છે. (અહેવાલ- વિનુજોષીઃ તસ્‍વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:34 PM IST)